Open in app

મેંગો કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  4 people
Rani Soni28th Jun 2018

Mango Curry ના વિશે

Ingredients to make Mango Curry in gujarati

  • 4 કેરી પાકેલી
  • 1/2 નાની ચમચી જીરું
  • 1/2 નાની ચમચી રાઈ
  • 1/2 નાની ચમચી વરિયાળી
  • 2 ચમચા તેલ
  • 2 સૂકા લાલ મરચાં
  • 1 ચપટી હિંગ
  • 3-4 લિમડા ના પાન
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 /2 ચમચી લાલ મરચા પાવડર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • મીઠું સ્વાદમુજબ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી અથાણા /મેથી નો મસાલો

How to make Mango Curry in gujarati

  1. કેરી ની છાલ કાઢી લો.
  2. કેરી ની છાલ માંથી પણ રસો કાઢી લો
  3. અેક પેનમાં તેલ લો તેમાં જીરું, રાઈ ,વરિયાળી નાંખો તતડે અેટલે સૂકા મરચાં ઉમેરો
  4. લીમડો અને બાકી ના મસાલો ઉમેરો કેરી અને રસો પણ ઉમેરો
  5. મીઠું,ખાંડ ઉમેરો અને બધા મસાલાઓ બરાબર મિકસ થાય અેટલે ગેસ બંધ કરો.
  6. પીરસવા ની ડિશ માં લઈ ઉપર અથાણા /મેથી નો મસાલો નો છંટકાવ કરો.
  7. સ્વાદિષ્ટ લંચ અથવા રાત્રિભોજન માટે ભાત/રોટલી સાથે પીરસો.

Reviews for Mango Curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango Curry in gujarati

  • લાલ કરી

    7 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    5 likes
  • પાપડ કરી

    0 likes