Open in app

ગોળ ચુરમા ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dipika Ranapara29th Jun 2018

Gur churma na ladoo ના વિશે

Ingredients to make Gur churma na ladoo in gujarati

  • 2કપ ઘઉ નો જાડો લોટ
  • 1/2કપ તેલ મોણ માટે
  • પાણી પ્રમાણસર
  • 3/4 કપ ગોળ નો ભૂકો
  • 2ચમચા ઘી
  • ખસખસ 1ચમચો

How to make Gur churma na ladoo in gujarati

  1. ઘઉંના લોટમાં તેલ નુ મોણ દઇ મસળી લો .
  2. પાણી પ્રમાણસર નાખી કઠણ ભાખરી જેવો લોટ બાંધવો.
  3. મુઠીયા વાળી ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.
  4. ઠરે એટલે મિક્ષ્ચર માં કરકરુ દળી લો.
  5. કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો અને એક ઉભરો આવે ત્યારે ઘઉ નો લોટ નાખી , ગેસ પર થી ઉતારી બરાબર હલાવી લો.
  6. થોડું ઠરે એટલે લાડુ વાળી ખસખસ માં રગદોળી પીરસો .

Reviews for Gur churma na ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gur churma na ladoo in gujarati

  • ચુરમા લાડુ

    2 likes
  • ચુરમા લાડુ

    3 likes
  • ચુરમા લાડુ

    0 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • મગજ ના લાડુ

    2 likes