હોમ પેજ / રેસિપી / ગોળ ચુરમા ના લાડુ

Photo of Gur churma  na ladoo by Dipika Ranapara at BetterButter
1728
5
0.0(0)
0

ગોળ ચુરમા ના લાડુ

Jun-29-2018
Dipika Ranapara
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોળ ચુરમા ના લાડુ રેસીપી વિશે

લાડુ એ ઘઉ ના લોટ મા ઘી , ગોળ નાખી બનાવવા માં આવતી મીઠાઈ છે.તેમાં સૂકા મેવા પણ નાખી શકાય. તહેવારો મા ગુજરાતી ભોજન મા લાડુ બનાવાય છે. આ રીત થી 8-9 લાડુ બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • તહેવાર
  • ગુજરાત
  • પીસવું
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2કપ ઘઉ નો જાડો લોટ
  2. 1/2કપ તેલ મોણ માટે
  3. પાણી પ્રમાણસર
  4. 3/4 કપ ગોળ નો ભૂકો
  5. 2ચમચા ઘી
  6. ખસખસ 1ચમચો

સૂચનાઓ

  1. ઘઉંના લોટમાં તેલ નુ મોણ દઇ મસળી લો .
  2. પાણી પ્રમાણસર નાખી કઠણ ભાખરી જેવો લોટ બાંધવો.
  3. મુઠીયા વાળી ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.
  4. ઠરે એટલે મિક્ષ્ચર માં કરકરુ દળી લો.
  5. કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો અને એક ઉભરો આવે ત્યારે ઘઉ નો લોટ નાખી , ગેસ પર થી ઉતારી બરાબર હલાવી લો.
  6. થોડું ઠરે એટલે લાડુ વાળી ખસખસ માં રગદોળી પીરસો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર