Open in app

પનીર સ્વીટકોનૅ મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Apeksha's Kitchen29th Jun 2018

Paneer sweetcorn masala ના વિશે

Ingredients to make Paneer sweetcorn masala in gujarati

  • 1 આખી અમેરિકન મકાઈ
  • 100 ગ્રામ પનીર
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી બટર
  • 2 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 4 ટમેટા ની પેસ્ટ
  • 1 ચમચી આદુલસણ ની પેસ્ટ
  • 2 ચમચી લાલ મરચું
  • 1 1/2 ચમચી ધાનાજીરુ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી પંજાબી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 ટી-સ્પુન ખાંડ
  • 1/2 વાટકી કાજૂ મગજતરીની પેસ્ટ
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ક્યૂબ ચીઝ
  • કોથમીર ઝીણી સમારેલી

How to make Paneer sweetcorn masala in gujarati

  1. મકાઈ ને છોલી તેમાં મીઠું અને હળદર નાખી બાફી લો. પનીર ના નાના ટુકડા કરી લો.
  2. એક પેન માં તેલ અને બટર નાખો. તેમાં ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. તેમાં આદુલસણ ની પેસ્ટ નાખી સાતળી લો
  3. હવે તેમા લાલ મરચું, ધાનાજીરુ, ગરમ મસાલો, હળદર, મીઠું નાખી મસાલો શેકી લો.
  4. તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો અને તેલ છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો. હવે તેમાં પંજાબી ગરમ મસાલો અને કાજુ ની પેસ્ટ એડ કરો. ગ્રેવી ને બરાબર સાંતળી લો. થોડુંક પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.
  5. તેમાં ખાંડ અને કસુરી મેથી નાખો. હવે તેમાં એક ચીઝ ક્યુબ છીણી ને નાખવું.
  6. બાફેલી મકાઈના દાના અને પનીર નાખી દો. જો ગ્રેવી ઘટ્ટ લાગે તો થોડું પાણી એડ કરી શકાય.
  7. કોથમીર અને છીણેલુ પનીર નાખી ગરમાગરમ પીરસવું.

Reviews for Paneer sweetcorn masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer sweetcorn masala in gujarati

  • મટર પનીર

    4 likes
  • મસાલા મગ

    1 likes
  • મટર પનીર

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes