Open in app

ગુજરાતી થાળી. રાજભોગ મઠો અને મગનીદાળ ની કચોરી સાથે...

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  80 min
પીરસવું  5 people
Kavi Nidhida29th Jun 2018

A full gujarati lunch plate... ના વિશે

Ingredients to make A full gujarati lunch plate... in gujarati

  • મગ ની પીળી દાળ ૧૦૦ ગ્રામ
  • ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  • ૨ ટી સ્પૂન ખાંડ,
  • ½ ચમચી ગરમ મસાલો,
  • ૨ ટેબલ સ્પૂન કાજુ દ્રાક્ષ
  • નમક
  • ૧૦૦ ગ્રામ મેંદો,
  • ૨ ટેબલ સ્પૂન તેલ
  • નમક

How to make A full gujarati lunch plate... in gujarati

  1. પેહલા પૂરણ બનાવવા માટે
  2. મગ ની દાળ જાડી દલી લ્યો,
  3. એક પાન માં તેલ મૂકી અંદર હિંગ નાખી આદુ મરચાં પેસ્ટ નાખીને પીસેલી દાળ નાખી ને થોડું પાણી નાખી હતી ચડવા દો
  4. હવે ખાંડ અને મીઠું નાખી, હલાવી અને ૭ મિનિટ સુધી ચડવા દઈ, ગેસ બંદ કરી દો
  5. હવે કચોરી ની પૂરી માટે,
  6. એક બાઉલ મા મેંદો, તેલ અને નમક ઉમેરી મિક્સ કરી કઠણ લોટ બાંધી લો.
  7. કચોરી કરવા માટે,
  8. બાંધેલાં લોટ માંથી એક નાનો લૂવો લઈ પુરી વણી અંદર એક ચમચી પૂરણ મૂકી કચોરી વાળી અને તળી લો.

Reviews for A full gujarati lunch plate... in gujarati (0)

No reviews yet.

Recipes similar to A full gujarati lunch plate... in gujarati