હોમ પેજ / રેસિપી / ગુજરાતી થાળી. રાજભોગ મઠો અને મગનીદાળ ની કચોરી સાથે...

Photo of A full gujarati lunch plate... by Kavi Nidhida at BetterButter
707
1
0.0(0)
0

ગુજરાતી થાળી. રાજભોગ મઠો અને મગનીદાળ ની કચોરી સાથે...

Jun-29-2018
Kavi Nidhida
30 મિનિટ
તૈયારી નો સમય
80 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી થાળી. રાજભોગ મઠો અને મગનીદાળ ની કચોરી સાથે... રેસીપી વિશે

રાજભોગ મઠો, મગ ની દાળ ની કચોરી, કઢી, વેજ પુલાવ, પરવળ _બટેટા નું શાક, પાપડ અને મસાલા વાળી પુરી....

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. મગ ની પીળી દાળ ૧૦૦ ગ્રામ
  2. ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  3. ૨ ટી સ્પૂન ખાંડ,
  4. ½ ચમચી ગરમ મસાલો,
  5. ૨ ટેબલ સ્પૂન કાજુ દ્રાક્ષ
  6. નમક
  7. ૧૦૦ ગ્રામ મેંદો,
  8. ૨ ટેબલ સ્પૂન તેલ
  9. નમક

સૂચનાઓ

  1. પેહલા પૂરણ બનાવવા માટે
  2. મગ ની દાળ જાડી દલી લ્યો,
  3. એક પાન માં તેલ મૂકી અંદર હિંગ નાખી આદુ મરચાં પેસ્ટ નાખીને પીસેલી દાળ નાખી ને થોડું પાણી નાખી હતી ચડવા દો
  4. હવે ખાંડ અને મીઠું નાખી, હલાવી અને ૭ મિનિટ સુધી ચડવા દઈ, ગેસ બંદ કરી દો
  5. હવે કચોરી ની પૂરી માટે,
  6. એક બાઉલ મા મેંદો, તેલ અને નમક ઉમેરી મિક્સ કરી કઠણ લોટ બાંધી લો.
  7. કચોરી કરવા માટે,
  8. બાંધેલાં લોટ માંથી એક નાનો લૂવો લઈ પુરી વણી અંદર એક ચમચી પૂરણ મૂકી કચોરી વાળી અને તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર