Open in app

ગુજરાતી થાળી ::: માલપુઆ_રબડી સાથે...

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  90 min
પીરસવું  5 people
Kavi Nidhida29th Jun 2018

A full gujarati lunch plate with Malpua_rabadi.... ના વિશે

Ingredients to make A full gujarati lunch plate with Malpua_rabadi.... in gujarati

  • માલપુઆ માટે..
  • પૂડા માટે...
  • એક કપ મેંદો,
  • ½ કપ રવો,
  • ¼ કપ દળેલી ખાંડ,
  • ½ કપ દૂધ
  • પાણી,
  • ¼ ચમચી એલચી પાઉડર,
  • ¼ ચમચી વાટેલી વરીયાળી
  • ચાસણી માટે..
  • એક કપ ખાંડ
  • ¾ કપ પાણી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • તળવા માટે શુધ્ધ ઘી.
  • રબડી માટે...
  • એક લિટર દૂધ,
  • ૧ કપ ખાંડ
  • ૧ નાની ચમચી કસ્ટર્ડ પાવડર,
  • કાપેલું ડ્રાઇ ફ્રુટ ૨ ચમચા.

How to make A full gujarati lunch plate with Malpua_rabadi.... in gujarati

  1. માલપુઆ ની રીત.... એક બાઉલ મા મેંદો, રવો, દળેલી ખાંડ, એલચી પાઉડર અને વરિયાળી નાખી મિક્સ કરો, દૂધ ઉમેરી મિક્સ કરો, રેડી શકાય એવું ખીરૂ પાણી ઉમેરીને બનાવો.
  2. એક પાન માં ખાંડ અને પાણી ઉમેરી એક તારી ચાસણી બનાવો, એલચી પાઉડર ઉમેરો.
  3. એક તવલા મા ઘી ગરમ કરી તેમાં તૈયાર ખીરા માં થી એક નાની કડછી ખીરૂ રેડો,
  4. મોટી પુરી જેવા માલપુઆ ઉતારો, બંને બાજુ ગુલાબી તળવા.
  5. હવે ગરમ ચાસણી મા એક પછી એક માલપુઆ નાખી અને કાઢી લો, તેને કાપેલા ડ્રાઇ ફ્રુટ થી સજાવો.
  6. રબડી ની રીત...
  7. એક મોટી તપેલી માં દૂધ ⅓ જેટલું રહે ત્યાં સુધી ઉકાળો,
  8. પછી તેમાં ખાંડ અને પાણી માં ઓગાળેલ કસ્ટર્ડ પાવડર નાખી ફરી 5 મિનિટ ઉકાળો
  9. હવે કાપેલા ડ્રાઇ ફ્રુટ થી સજાવો.. :blush:

Reviews for A full gujarati lunch plate with Malpua_rabadi.... in gujarati (0)

No reviews yet.

Recipes similar to A full gujarati lunch plate with Malpua_rabadi.... in gujarati

  • ગુજરાતી થાળી

    4 likes
  • ગુજરાતી થાળી

    3 likes
  • રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળ

    2 likes
  • ગુજરાતી થાળી. રાજભોગ મઠો અને મગનીદાળ ની કચોરી સાથે...

    1 likes