Open in app

પંજાબી પરવળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Hetal Sevalia29th Jun 2018

Punjabi parval ના વિશે

Ingredients to make Punjabi parval in gujarati

  • 250 ગ્રામ પરવળ
  • 1 મિડીયમ સાઈઝ નું બટાકુ
  • 1/2 કપ બારીક સમારેલી કોથમીર
  • 5 ચમચી તેલ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી લસણ-આદુ ની પેસ્ટ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ધાણાજીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 5 ચમચી શીંગ દાણા,મગજતરી, તલ,દાળીયા નો દાણા દાર ભૂકો

How to make Punjabi parval in gujarati

  1. સૌપ્રથમ પરવળ ને ગાજર સાફ કરીએ તે રીતે સાફ કરી લો.છાલ ઉતારવી નહીં. તેના ઊભા 4 પીસ કરવા. બટાકા ને પણ છોલીને ઊભા સમારવા. ફ્રેંચ ફાઈસ માટે સમારીએ છીએ તે રીતે.
  2. હવે એક કૂકરમાં 1 ચમચી તેલ મૂકી પરવળ, બટાકા ઉમેરી મીઠું નાંખો.ચડવા જેટલું પાણી ઉમેરો. આશરે 1/4 કપ જેટલુ.ફાસ્ટ ગેસ પર 4 થી 5 સિટી વગાડી લો.તરત જ હવા કાઢી કૂકર ખોલી દો.જેથી પરવળ નો રંગ જળવાઈ રહે.પાણી હોય તો બાળી નાખવું.
  3. હવે એક કઢાઈમાં તેલ લઈ બધા મસાલા અને કોથમીર ઉમેરી 2 મિનિટ માટે સાતળી લો. હવે તેમાં પરવળ, બટાકા ઉમેરી દો. હળવા હાથેથી મિક્સ કરી ઢાંકી ને 2 મિનીટ ધીમા તાપે રાખો. ગરમાગરમ સબ્જી રોટલી, ભાખરી, અથવા પરોઠા સાથે સવૅ કરો.

Reviews for Punjabi parval in gujarati (0)

No reviews yet.

Recipes similar to Punjabi parval in gujarati

  • પંજાબી ખીર

    4 likes
  • પંજાબી કઢી

    2 likes
  • પરવળ ની મિઠાઈ

    3 likes
  • પંજાબી કઢી પકોડા

    2 likes
  • પંજાબી છોલે મસાલા

    129 likes
  • પંજાબી પકોડા વાલી કાઢી

    2 likes