Open in app

મગ નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Jigisha Jayshree29th Jun 2018

Mag nu sak ના વિશે

Ingredients to make Mag nu sak in gujarati

  • ૧ વાટકી મગ
  • ૨ ચમચા તેલ
  • ૧ ચમચી જીરું અથવા તો રાઈ
  • ૧ ચપટી હીંગ
  • ૧ ડુંગળી બારીક કાપેલી
  • ૩ લીલા મરચા બારીક કાપેલા
  • ૧ ચમચી આદુ અને લસણ નીં પેસ્ટ
  • ૧ ટામેટું
  • ૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૨ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે

How to make Mag nu sak in gujarati

  1. સર્વ પ્રથમ મગ નેં સાફ કરી લો.
  2. હવે બે થી ત્રણ પાણી થી ધોઈ લો.
  3. કુકરમાં ૨ ચમચા તેલ નાખી ગરમ કરો.
  4. ગરમ થઈ જાય તો રાઈ નાંખી ચટકાવો
  5. હવે તેમાં હીંગ નાંખો
  6. બારીક કાપેલી ડુંગળી નાખી ને મિક્સ કરો અને લાલ થાય ત્યાં સુધી ચઢવા દો.
  7. હવે તેમાં આદુ અને લસણ નીં પેસ્ટ નાખી હલાવો.
  8. ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને સાંતળો
  9. ટામેટું કાપી નેં નાંખો
  10. ડોઢ ગ્લાસ પાણી નાખી ને કૂકર નું ઢાકણ બંધ કરી ૮ સીટી મા થવા દો કુકર ઠંડુ થાય પછી ખોલી લીમ્બુ નો રસ નાખી મિક્સ કરો અને ડીસ માં કાઢી પરોસો.

Reviews for Mag nu sak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mag nu sak in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મગ મખની.

    4 likes
  • મગ ની દાળ

    4 likes
  • ગ્રીન શાક

    3 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes