Photo of Kadhi khichdi by safiya abdurrahman khan at BetterButter
3872
4
0.0(0)
0

Kadhi khichdi

Jun-29-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કઢી માટે
  2. દહી 1 કપ
  3. ચણાનો લોટ 1 ટેબલસ્પૂન
  4. લીમડો 2-4 પાન
  5. અાદૂ મરચા પેસ્ટ 1 ટીસ્પૂન
  6. સમારેલા કાંદા 1 ટીસ્પૂન
  7. રાઈ 1/2 ટીસ્પુન
  8. જીરૂ 1/4 ટીસ્પૂન
  9. મેથી 1/8 ટીસ્પૂન
  10. હળદર 1/4 ટીસ્પુન
  11. તેલ 1 ટીસ્પૂન
  12. મીઠૂ સ્વાદ મુજબ
  13. ખીચડી માટે
  14. ચોખા 1 1/2 કપ
  15. લીલા વટાણા 2 ટેબલસ્પૂન
  16. લીલા મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન
  17. કાંદા 1 નાનુ + 1 ટીસ્પૂન સમારેલૂ
  18. લસણ 4 કળી
  19. કોથમીર 1/4 કપ
  20. હળદર 1/4 ટીસ્પૂન
  21. તેલ 1 ટીસ્પૂન
  22. મીઠૂ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. દહી મા ચણાનો લોટ નાખી બરાબર ફેંટી લો.
  2. પેનમા તેલ ગરમ કરી રાઈ,લીમડો તતડાવો, તેમા જીરૂ મેથી નાખી સાંતળો.
  3. સમારેલા કાંદા અને આદૂ મરચા પેસ્ટ 1 મિનિટ માટે સાંતળો.
  4. દહી, બેસન મિશરણ ,મીઠૂ,હળદર નાખો, સતત ચલાવતા રહો.
  5. 1 કપ પાણી નાખી મિશરણ થોડુ ઘટ્ટ થાય ત્યાંસૂધી ઉકાળો. ઞેસ બંદ કરો.
  6. લસણ,કાંદા અને કોથમીર ને મીક્સીમા જાડૂ પીસી લો.
  7. કૂકર મા 1 ટીસ્પૂન તેલ નાખી 1 ટીસ્પૂન સમારેલા કાંદા ,લીલા મરચા પેસ્ટ સાંતળો.
  8. લસણ,કાંદા,કોથમીર ની પેસ્ટ નાખી 5 મિનિટ સાંતળો.
  9. લીલા વટાણા નાખી3- 4 મિનિટ સાંતળો.
  10. મીઠૂ, હળદર,અને જરૂર મૂજબ પાણી નાખી પકવો.
  11. ચોખા નાખી મિક્સ કરી,કૂકર બંદ કરી 2- 3 સીટી કરો.
  12. ખીચડી તૈયાર છે. ગરમ ગરમ કઢી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર