Open in app

કઢી ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Kadhi khichdi ના વિશે

Ingredients to make Kadhi khichdi in gujarati

  • કઢી માટે
  • દહી 1 કપ
  • ચણાનો લોટ 1 ટેબલસ્પૂન
  • લીમડો 2-4 પાન
  • અાદૂ મરચા પેસ્ટ 1 ટીસ્પૂન
  • સમારેલા કાંદા 1 ટીસ્પૂન
  • રાઈ 1/2 ટીસ્પુન
  • જીરૂ 1/4 ટીસ્પૂન
  • મેથી 1/8 ટીસ્પૂન
  • હળદર 1/4 ટીસ્પુન
  • તેલ 1 ટીસ્પૂન
  • મીઠૂ સ્વાદ મુજબ
  • ખીચડી માટે
  • ચોખા 1 1/2 કપ
  • લીલા વટાણા 2 ટેબલસ્પૂન
  • લીલા મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન
  • કાંદા 1 નાનુ + 1 ટીસ્પૂન સમારેલૂ
  • લસણ 4 કળી
  • કોથમીર 1/4 કપ
  • હળદર 1/4 ટીસ્પૂન
  • તેલ 1 ટીસ્પૂન
  • મીઠૂ સ્વાદ મુજબ

How to make Kadhi khichdi in gujarati

  1. દહી મા ચણાનો લોટ નાખી બરાબર ફેંટી લો.
  2. પેનમા તેલ ગરમ કરી રાઈ,લીમડો તતડાવો, તેમા જીરૂ મેથી નાખી સાંતળો.
  3. સમારેલા કાંદા અને આદૂ મરચા પેસ્ટ 1 મિનિટ માટે સાંતળો.
  4. દહી, બેસન મિશરણ ,મીઠૂ,હળદર નાખો, સતત ચલાવતા રહો.
  5. 1 કપ પાણી નાખી મિશરણ થોડુ ઘટ્ટ થાય ત્યાંસૂધી ઉકાળો. ઞેસ બંદ કરો.
  6. લસણ,કાંદા અને કોથમીર ને મીક્સીમા જાડૂ પીસી લો.
  7. કૂકર મા 1 ટીસ્પૂન તેલ નાખી 1 ટીસ્પૂન સમારેલા કાંદા ,લીલા મરચા પેસ્ટ સાંતળો.
  8. લસણ,કાંદા,કોથમીર ની પેસ્ટ નાખી 5 મિનિટ સાંતળો.
  9. લીલા વટાણા નાખી3- 4 મિનિટ સાંતળો.
  10. મીઠૂ, હળદર,અને જરૂર મૂજબ પાણી નાખી પકવો.
  11. ચોખા નાખી મિક્સ કરી,કૂકર બંદ કરી 2- 3 સીટી કરો.
  12. ખીચડી તૈયાર છે. ગરમ ગરમ કઢી સાથે સર્વ કરો.

Reviews for Kadhi khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kadhi khichdi in gujarati

  • કઢી

    2 likes
  • ખીચડી

    1 likes
  • પાલક કઢી

    4 likes
  • ઇંડા કઢી

    1 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    2 likes