Open in app

પાઉભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Kavi Nidhida29th Jun 2018

Pav bhaji ના વિશે

Ingredients to make Pav bhaji in gujarati

  • ૧૫૦ ગ્રામ ફ્લાવર
  • ૧૫૦ ગ્રામ કોબી
  • ૧૫૦ ગ્રામ બટેટા
  • ૨ ઈંચ જેટલી દુધી
  • ૨ નાના રીંગણાં
  • 1 ગાજર
  • 1 કેપ્સિકમ
  • ½ કપ વટાણા
  • 3 મધ્યમ સાઇઝ કાંદા
  • ૩ મોટાં ટામેટાં
  • ૮ કળી લસણ
  • 1 ચમચી આદુ મરચાં પેસ્ટ
  • ૩ ટેબલ સ્પૂન તેલ,
  • હિંગ, નમક, હળદર, લાલમરચું, ધાણાજીરું
  • પાઉ ભાજી મસાલો

How to make Pav bhaji in gujarati

  1. બધાં શાક સમારીને બાફી લો
  2. ટામેટા અને કાંદા છે છુટા છુટા ક્રશ કરીલો
  3. એક પાન માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી, લસણ, ડુંગળી નાખી સાંતળો, પછી ટામેટા નાખી મસાલા પણ નાખો અને પકવા દો
  4. પછી બધા શાક ભાજી ક્રશ કરી ને નાખો, એક્દમ મિક્સ કરી લો, ભાજી તૈયાર.
  5. એમાં મારો એક ટ્વિસ્ટ છે
  6. એક વાઘારિયા માં 5 ટેબલ સ્પૂન તેલ સાધારણ ગરમ કરી તેમાં હિંગ અને લાલ મરચુ નાખો અને ભાજી પીરસતી વખતે તે ઉપર નાખો.
  7. આને લીધે ભાજી માં તેલ ઓછું નાખવું પડે અને બહાર તેલ દેખાય સરસ રીતે
  8. હવે તવા પર પાવ શેકી ને ગરમાં ગરમ પીરસો, કાંદા સાથે.. :blush: :rose:

Reviews for Pav bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pav bhaji in gujarati