Photo of Pav bhaji by Kavi Nidhida at BetterButter
2334
2
0.0(0)
0

Pav bhaji

Jun-29-2018
Kavi Nidhida
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૫૦ ગ્રામ ફ્લાવર
  2. ૧૫૦ ગ્રામ કોબી
  3. ૧૫૦ ગ્રામ બટેટા
  4. ૨ ઈંચ જેટલી દુધી
  5. ૨ નાના રીંગણાં
  6. 1 ગાજર
  7. 1 કેપ્સિકમ
  8. ½ કપ વટાણા
  9. 3 મધ્યમ સાઇઝ કાંદા
  10. ૩ મોટાં ટામેટાં
  11. ૮ કળી લસણ
  12. 1 ચમચી આદુ મરચાં પેસ્ટ
  13. ૩ ટેબલ સ્પૂન તેલ,
  14. હિંગ, નમક, હળદર, લાલમરચું, ધાણાજીરું
  15. પાઉ ભાજી મસાલો

સૂચનાઓ

  1. બધાં શાક સમારીને બાફી લો
  2. ટામેટા અને કાંદા છે છુટા છુટા ક્રશ કરીલો
  3. એક પાન માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી, લસણ, ડુંગળી નાખી સાંતળો, પછી ટામેટા નાખી મસાલા પણ નાખો અને પકવા દો
  4. પછી બધા શાક ભાજી ક્રશ કરી ને નાખો, એક્દમ મિક્સ કરી લો, ભાજી તૈયાર.
  5. એમાં મારો એક ટ્વિસ્ટ છે
  6. એક વાઘારિયા માં 5 ટેબલ સ્પૂન તેલ સાધારણ ગરમ કરી તેમાં હિંગ અને લાલ મરચુ નાખો અને ભાજી પીરસતી વખતે તે ઉપર નાખો.
  7. આને લીધે ભાજી માં તેલ ઓછું નાખવું પડે અને બહાર તેલ દેખાય સરસ રીતે
  8. હવે તવા પર પાવ શેકી ને ગરમાં ગરમ પીરસો, કાંદા સાથે.. :blush: :rose:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર