Photo of Dal Tadka by Rani Soni at BetterButter
917
3
0.0(1)
1

Dal Tadka

Jun-29-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ તુવેર દાળ
  2. 1 ચમચી ચણા દાળ
  3. 1/2 ટામેટુ સમારેલ
  4. 1 કાંદા સમારેલ
  5. 1 લીલું મરચુ
  6. 3 ચમચી ઘી
  7. 2 સૂકા લાલ મરચા
  8. 1 ચમચી જીરૂ
  9. 1 ચમચી આદુ -લસણ સમારેલ
  10. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચી પાવડર
  11. 1/2 ચમચી ધાણા પાવડર
  12. 1/2 ચમચી હળદર
  13. 1/4 ચમચી ગરમ મસાલો
  14. મીઠું જરુર મુજબ
  15. 1/4 નાની ચમચી લીંબુ નો રસ
  16. 1/2 ચમચી કસૂરી મેથી
  17. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. બંને દાળને ધોઈ લો
  2. દાળને મીઠું, હળદર નાખી કુકરમાં 2 સિટી લઈ રાંધો.
  3. પેનમાં ઘી ગરમ કરો
  4. આદુ -લસણની પેસ્ટ સાંતળો.
  5. કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો
  6. લીલું મરચુ નાંખો
  7. ટામેટા નાંખો
  8. લાલ મરચી પાવડર, ધાણા પાવડર નાખી મિક્સ કરો.
  9. મીઠું નાખો
  10. બાફેલી દાળ નાખી દો
  11. 1/4 કપ પાણી નાખો
  12. મિકસ કરો
  13. લીંબૂ નો રસ નાંખો
  14. કસૂરી મેથી નાંખો
  15. ગરમ મસાલો નાંખો
  16. ગેસ બંધ કરો
  17. સર્વ કરતા પહેલા: પેનમાં તેલ ગરમ કરો.. જીરાનો ,લાલ મરચા નાખો વઘાર કરો
  18. વઘારને દાળ પર નાખી દો
  19. કોથમીર નાખો
  20. તો તૈયાર છે દાળ તડકા. દાળ તડકા જીરા રાઈસ /પરાઠા સાથે ગરમ ગરમ સર્વ કરવા.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dharmistha Kholiya
Jul-08-2018
Dharmistha Kholiya   Jul-08-2018

Jabardast

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર