Open in app

દાળ તડકા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Rani Soni29th Jun 2018

Dal Tadka ના વિશે

Ingredients to make Dal Tadka in gujarati

  • 1/2 કપ તુવેર દાળ
  • 1 ચમચી ચણા દાળ
  • 1/2 ટામેટુ સમારેલ
  • 1 કાંદા સમારેલ
  • 1 લીલું મરચુ
  • 3 ચમચી ઘી
  • 2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી જીરૂ
  • 1 ચમચી આદુ -લસણ સમારેલ
  • 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચી પાવડર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • મીઠું જરુર મુજબ
  • 1/4 નાની ચમચી લીંબુ નો રસ
  • 1/2 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી કોથમીર

How to make Dal Tadka in gujarati

  1. બંને દાળને ધોઈ લો
  2. દાળને મીઠું, હળદર નાખી કુકરમાં 2 સિટી લઈ રાંધો.
  3. પેનમાં ઘી ગરમ કરો
  4. આદુ -લસણની પેસ્ટ સાંતળો.
  5. કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો
  6. લીલું મરચુ નાંખો
  7. ટામેટા નાંખો
  8. લાલ મરચી પાવડર, ધાણા પાવડર નાખી મિક્સ કરો.
  9. મીઠું નાખો
  10. બાફેલી દાળ નાખી દો
  11. 1/4 કપ પાણી નાખો
  12. મિકસ કરો
  13. લીંબૂ નો રસ નાંખો
  14. કસૂરી મેથી નાંખો
  15. ગરમ મસાલો નાંખો
  16. ગેસ બંધ કરો
  17. સર્વ કરતા પહેલા: પેનમાં તેલ ગરમ કરો.. જીરાનો ,લાલ મરચા નાખો વઘાર કરો
  18. વઘારને દાળ પર નાખી દો
  19. કોથમીર નાખો
  20. તો તૈયાર છે દાળ તડકા. દાળ તડકા જીરા રાઈસ /પરાઠા સાથે ગરમ ગરમ સર્વ કરવા.

Reviews for Dal Tadka in gujarati (1)

Dharmistha Kholiya5 months ago

Jabardast

Recipes similar to Dal Tadka in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ બાટી

    2 likes
  • દાળ બાટી

    2 likes