Open in app

મદ્રાસી દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Apeksha's Kitchen29th Jun 2018

Madrasi dal ના વિશે

Ingredients to make Madrasi dal in gujarati

  • મદ્રાસી મસાલો બનાવવા માટે
  • 1 ચમચી જીરુ
  • 1 ચમચી મેથી ના દાણા
  • દાળ બનાવવા માટે
  • બાફેલી તુવેરની દાળ
  • 1 ડુંગળી ઝીણી સમારેલી
  • 2 ટમેટા ઝીણા સમારેલા
  • 1 1/2 ટી-સ્પુન લાલ મરચું
  • 1/2 ટી-સ્પુન હળદર
  • 1 ટી-સ્પુન ધાનાજીરુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વઘાર માટે
  • 2 ટી-સ્પુન તેલ
  • 1 ટી-સ્પુન રાઈ
  • 1/2 ટી-સ્પુન મેથી દાના
  • 2,3 લાલ સુકા મરચા
  • કડી લીમડાના પાન
  • ચપટી હીંગ

How to make Madrasi dal in gujarati

  1. સૌપ્રથમ તુવેરની દાળ ને મીઠું, હળદર નાખી ને બાફી લો.
  2. બીજી બાજુ એક તવી પર મસાલા માટે જીરુ અને મેથી ના દાણા ને શેકી લો. શેકાઈ જાય એટલે તેને બારીક વાટીને પાવડર બનાવી લો.
  3. બાફેલી દાળ મા ડુંગળી, ટમેટા, લાલ મરચું, ધાનાજીરુ, હળદર અને તૈયાર કરેલ મદ્રાસી મસાલો તથા મીઠું નાખી પ્રમાણસર પાણી નાખી ને ઉકળવા મુકો.
  4. ડુંગળી ટમેટા ચઠિ જાય ત્યાર સુધી ઉકાળો. અવે વઘાર તૈયાર કરો.
  5. એક વધાર્યા મા તેલ મુકી ગરમ કરો તેમા રાઈ અને મેથી દાના નાખો. લાલ મરચાં, લીમડો અને હીંગ નાખી. તૈયાર વઘારને દાળ મા નાખીદો.
  6. દાળ ને 5 મિનિટ ઉકળવાદો ત્યારબાદ કોથમીર નાખી ગરમાગરમ પીરસવું.

Reviews for Madrasi dal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Madrasi dal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes