BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મદ્રાસી દાળ

Photo of Madrasi dal by Apeksha's Kitchen at BetterButter
0
2
0(0)
0

મદ્રાસી દાળ

Jun-29-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મદ્રાસી દાળ રેસીપી વિશે

આ દાળ ખાવા મા ખુબ સરસ લાગે છે. જો રોજ એક જમાનામાં દાળ ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ દાળ જરૂર થી બનાવી જોજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મદ્રાસી મસાલો બનાવવા માટે
  2. 1 ચમચી જીરુ
  3. 1 ચમચી મેથી ના દાણા
  4. દાળ બનાવવા માટે
  5. બાફેલી તુવેરની દાળ
  6. 1 ડુંગળી ઝીણી સમારેલી
  7. 2 ટમેટા ઝીણા સમારેલા
  8. 1 1/2 ટી-સ્પુન લાલ મરચું
  9. 1/2 ટી-સ્પુન હળદર
  10. 1 ટી-સ્પુન ધાનાજીરુ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. વઘાર માટે
  13. 2 ટી-સ્પુન તેલ
  14. 1 ટી-સ્પુન રાઈ
  15. 1/2 ટી-સ્પુન મેથી દાના
  16. 2,3 લાલ સુકા મરચા
  17. કડી લીમડાના પાન
  18. ચપટી હીંગ

સૂચનાઓ

  1. સૌપ્રથમ તુવેરની દાળ ને મીઠું, હળદર નાખી ને બાફી લો.
  2. બીજી બાજુ એક તવી પર મસાલા માટે જીરુ અને મેથી ના દાણા ને શેકી લો. શેકાઈ જાય એટલે તેને બારીક વાટીને પાવડર બનાવી લો.
  3. બાફેલી દાળ મા ડુંગળી, ટમેટા, લાલ મરચું, ધાનાજીરુ, હળદર અને તૈયાર કરેલ મદ્રાસી મસાલો તથા મીઠું નાખી પ્રમાણસર પાણી નાખી ને ઉકળવા મુકો.
  4. ડુંગળી ટમેટા ચઠિ જાય ત્યાર સુધી ઉકાળો. અવે વઘાર તૈયાર કરો.
  5. એક વધાર્યા મા તેલ મુકી ગરમ કરો તેમા રાઈ અને મેથી દાના નાખો. લાલ મરચાં, લીમડો અને હીંગ નાખી. તૈયાર વઘારને દાળ મા નાખીદો.
  6. દાળ ને 5 મિનિટ ઉકળવાદો ત્યારબાદ કોથમીર નાખી ગરમાગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર