Open in app

ભરેલા રીંગણાં બટેટા નું શાક..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people
Kavi Nidhida30th Jun 2018

Stuffed egg plant(brinjal) and potato subji. ના વિશે

Ingredients to make Stuffed egg plant(brinjal) and potato subji. in gujarati

  • ૨૦૦ ગ્રામ નાના રીંગણાં
  • ૪ મધ્યમ સાઇઝ ના બટેટા
  • ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
  • લાલ મરચું, મીઠું, ખાંડ, હળદર, ધાણાજિરૂ, ગરમ મસાલો, હિંગ.
  • ૨ ટી સ્પૂન કોપરુ, ૨ ટી સ્પૂન તલ
  • ½ કપ વાટેલા શિંગદાણા
  • ૨ ટેબલ સ્પૂન તેલ મસાલા માટે
  • ૪ ટેબલ સ્પૂન તેલ વઘાર માટે

How to make Stuffed egg plant(brinjal) and potato subji. in gujarati

  1. એક બાઉલ મા બધાં મસાલા અને તેલ મિક્સ કરી લો, પછી રીંગણાં માં ૨ કટ કરી મસાલો ભરી લૉ અને વધેલો મસાલો બટેટા માં ચોળી લૉ, હવે કૂકર માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખો અને પછી શાક નાખી થોડુ પાણી રેડી બંધ કરી ચડવા દો..

Reviews for Stuffed egg plant(brinjal) and potato subji. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed egg plant(brinjal) and potato subji. in gujarati

  • ડુંગળી બટેટા નું શાક

    3 likes
  • મેથી ની ભાજી બટેટા નું શાક

    1 likes
  • ખીર, પુરી અને બટેટા નું શાક

    4 likes
  • રીંગણા અને બટેટા નું ભરેલું શાક

    1 likes