હોમ પેજ / રેસિપી / ભરેલા રીંગણાં બટેટા નું શાક..

Photo of Stuffed egg plant(brinjal) and potato subji. by Kavi Nidhida at BetterButter
545
1
0.0(0)
0

ભરેલા રીંગણાં બટેટા નું શાક..

Jun-30-2018
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા રીંગણાં બટેટા નું શાક.. રેસીપી વિશે

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બધાને મનપસંદ વાનગી..

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦૦ ગ્રામ નાના રીંગણાં
  2. ૪ મધ્યમ સાઇઝ ના બટેટા
  3. ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
  4. લાલ મરચું, મીઠું, ખાંડ, હળદર, ધાણાજિરૂ, ગરમ મસાલો, હિંગ.
  5. ૨ ટી સ્પૂન કોપરુ, ૨ ટી સ્પૂન તલ
  6. ½ કપ વાટેલા શિંગદાણા
  7. ૨ ટેબલ સ્પૂન તેલ મસાલા માટે
  8. ૪ ટેબલ સ્પૂન તેલ વઘાર માટે

સૂચનાઓ

  1. એક બાઉલ મા બધાં મસાલા અને તેલ મિક્સ કરી લો, પછી રીંગણાં માં ૨ કટ કરી મસાલો ભરી લૉ અને વધેલો મસાલો બટેટા માં ચોળી લૉ, હવે કૂકર માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખો અને પછી શાક નાખી થોડુ પાણી રેડી બંધ કરી ચડવા દો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર