હોમ પેજ / રેસિપી / પાત્રાં...

Photo of Patra.. by Kavi Nidhida at BetterButter
970
0
0.0(0)
0

પાત્રાં...

Jun-30-2018
Kavi Nidhida
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાત્રાં... રેસીપી વિશે

બેઠાં બનાવેલા અળવી ના પાત્રાં...

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૫૦ ગ્રામ અળવી ના પાન
  2. ૧ કપ ચણા નો લોટ
  3. ½ કપ ચોખા નો લોટ
  4. ½ કપ ઘઉં નો કરકરો લોટ
  5. ½ કપ જુવાર નો લોટ
  6. ૧ કપ આમલી નું પાણી
  7. ¾ કપ ગોળ
  8. ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  9. ૨ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  10. લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજિરૂ, ગરમ મસાલો
  11. ½ ટી સ્પૂન પાપડ ખાર
  12. 3 ટેબલ સ્પૂન તેલ મોણ માટે

સૂચનાઓ

  1. એક બાઉલ મા બધાં લોટ, તેલ, પાપડખાર અને મસાલા નાખો અને આમલી નું પાણી અને પાણી થી લોટ બાંધી લો.
  2. (૧) પાન ના ડીટીયાં તોડી તેના પર લોટ ચોપડી લો, તેના વિટા વાળી બાફી લો.
  3. (૨) નાના પાન ને ચોપડી ને નાના વિટા વાળી લૉ, હવે એક નોન સ્ટિક પાન માં તેલ મૂકી તેમાં નાના વિટા મૂકો અને પકવા દો, પછી વચ્ચે વચ્ચે ઉછળતા રહો ૧૩ મિનિટ મા લગભગ થઈ જશે. :blush: :rose:
  4. જો પાત્રાં બાફ્યા હોય તો, સુધારી ને વઘારી લૉ. એક તવલા મા તેલ ગરમ કરી તેમાં રાઈ, મેથી, હિંગ નાખી, ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો, ડુંગળી ગુલાબી થાય પછી પાત્રાં નાખી 5 મિનિટ રાખી ગેસ બંદ કરી દો.
  5. તમે પાત્રાં તળેલા પણ ખાઈ શકો છો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર