Open in app

પાત્રાં...

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Kavi Nidhida30th Jun 2018

Patra.. ના વિશે

Ingredients to make Patra.. in gujarati

  • ૧૫૦ ગ્રામ અળવી ના પાન
  • ૧ કપ ચણા નો લોટ
  • ½ કપ ચોખા નો લોટ
  • ½ કપ ઘઉં નો કરકરો લોટ
  • ½ કપ જુવાર નો લોટ
  • ૧ કપ આમલી નું પાણી
  • ¾ કપ ગોળ
  • ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  • ૨ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  • લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજિરૂ, ગરમ મસાલો
  • ½ ટી સ્પૂન પાપડ ખાર
  • 3 ટેબલ સ્પૂન તેલ મોણ માટે

How to make Patra.. in gujarati

  1. એક બાઉલ મા બધાં લોટ, તેલ, પાપડખાર અને મસાલા નાખો અને આમલી નું પાણી અને પાણી થી લોટ બાંધી લો.
  2. (૧) પાન ના ડીટીયાં તોડી તેના પર લોટ ચોપડી લો, તેના વિટા વાળી બાફી લો.
  3. (૨) નાના પાન ને ચોપડી ને નાના વિટા વાળી લૉ, હવે એક નોન સ્ટિક પાન માં તેલ મૂકી તેમાં નાના વિટા મૂકો અને પકવા દો, પછી વચ્ચે વચ્ચે ઉછળતા રહો ૧૩ મિનિટ મા લગભગ થઈ જશે. :blush: :rose:
  4. જો પાત્રાં બાફ્યા હોય તો, સુધારી ને વઘારી લૉ. એક તવલા મા તેલ ગરમ કરી તેમાં રાઈ, મેથી, હિંગ નાખી, ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો, ડુંગળી ગુલાબી થાય પછી પાત્રાં નાખી 5 મિનિટ રાખી ગેસ બંદ કરી દો.
  5. તમે પાત્રાં તળેલા પણ ખાઈ શકો છો

Reviews for Patra.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Patra.. in gujarati