Open in app

રસપૂરી આલૂગોભીની સબ્જી સાથે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  3 people

Raspuri aalugobhi sabji ના વિશે

Ingredients to make Raspuri aalugobhi sabji in gujarati

  • પૂરી માટે
  • ઘંઉનો લોટ 1 કપ
  • મીઠુ 1 ટીસ્પૂન
  • જીરૂ 1/4 ટીસ્પૂન
  • તેલ તળવા
  • બટેકા નૂ શાક
  • બટાકા 2
  • ફૂલાવર 1/4 ભાગ
  • લીલા મરચાની પેસ્ટ
  • મીઠૂ સ્વાદ મુજબ
  • હળદર 1/4 ટીસ્પૂન
  • ધાણા પાઉડર 1/4 ટીસ્પૂન
  • શેકેલા જીરૂ પાઉડર 1/4 ટીસ્પૂન
  • ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
  • સમારેલા કાંદા 2 ટેબલ સ્પૂન
  • તેલ 2 ટેબલ સ્પૂન
  • સમારેલી કોથમીર
  • રસ માટે
  • પાકી કેરી 4

How to make Raspuri aalugobhi sabji in gujarati

  1. કેરીને છોલી નાના ટૂકડા કરી મીક્સીમા પીસી લો.
  2. જરુર પડેતો ખાંડ અને 1 -2 ટેબલસ્પૂન પાણી નાખો, મેપાકી અને મીઠી કેરી લીધીછે,તો ખાંડ નાખી નથી.
  3. કેરીનો રસ તૈયાર છે. 1 કલાક ફર્ીજ મા રાખો.
  4. અેક બૌલમા ઘંઉનો લોટ,મીઠૂ જીરૂ નાખી બરાબર મિક્સ કરો.
  5. જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધો.
  6. ઢાંકીને 20 મિનિટ બાજુ પર રાખો.
  7. પછી નાનો લૂવો લઈ પૂરી વણી ગરમ તેલમા તળી લો.
  8. કૂકરમા 2 ચમચો તેલ નાખી સમારેલ કાંદા સાંતળો.
  9. બધા મસાલા,મીઠૂ,લીલા મરચાની પેસ્ટ નાખી સાંતળો.
  10. છેલીને નાના કાપેલા બટાકા નાખી 1 મિનિટ સાંતળો.
  11. ફૂલાવર નાના કાપેલા ટૂકડા નાખી 1 મિનિટ ફરી સાંતળો.
  12. 1/2 કપ પાણી નાખી, કૂકર બંદ કરી 2- 3 સીટી કરો.
  13. કૂકર ખોલો, પાણી હોય તો સૂકવો.
  14. કોથમીર નાખી ,કેરીનો રસ અને પૂરીસાથે ગરમ ગરમ પીરસો.

Reviews for Raspuri aalugobhi sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raspuri aalugobhi sabji in gujarati