હોમ પેજ / રેસિપી / રસપૂરી આલૂગોભીની સબ્જી સાથે

Photo of Raspuri aalugobhi sabji by safiya abdurrahman khan at BetterButter
695
0
0.0(0)
0

રસપૂરી આલૂગોભીની સબ્જી સાથે

Jun-30-2018
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસપૂરી આલૂગોભીની સબ્જી સાથે રેસીપી વિશે

કેરી નો રસ હોય અને પૂરી ના હોય તો મજા ન આવે, સાથે બટાકા નુ શાક તો સંપૂણ જમણ!!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. પૂરી માટે
  2. ઘંઉનો લોટ 1 કપ
  3. મીઠુ 1 ટીસ્પૂન
  4. જીરૂ 1/4 ટીસ્પૂન
  5. તેલ તળવા
  6. બટેકા નૂ શાક
  7. બટાકા 2
  8. ફૂલાવર 1/4 ભાગ
  9. લીલા મરચાની પેસ્ટ
  10. મીઠૂ સ્વાદ મુજબ
  11. હળદર 1/4 ટીસ્પૂન
  12. ધાણા પાઉડર 1/4 ટીસ્પૂન
  13. શેકેલા જીરૂ પાઉડર 1/4 ટીસ્પૂન
  14. ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
  15. સમારેલા કાંદા 2 ટેબલ સ્પૂન
  16. તેલ 2 ટેબલ સ્પૂન
  17. સમારેલી કોથમીર
  18. રસ માટે
  19. પાકી કેરી 4

સૂચનાઓ

  1. કેરીને છોલી નાના ટૂકડા કરી મીક્સીમા પીસી લો.
  2. જરુર પડેતો ખાંડ અને 1 -2 ટેબલસ્પૂન પાણી નાખો, મેપાકી અને મીઠી કેરી લીધીછે,તો ખાંડ નાખી નથી.
  3. કેરીનો રસ તૈયાર છે. 1 કલાક ફર્ીજ મા રાખો.
  4. અેક બૌલમા ઘંઉનો લોટ,મીઠૂ જીરૂ નાખી બરાબર મિક્સ કરો.
  5. જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધો.
  6. ઢાંકીને 20 મિનિટ બાજુ પર રાખો.
  7. પછી નાનો લૂવો લઈ પૂરી વણી ગરમ તેલમા તળી લો.
  8. કૂકરમા 2 ચમચો તેલ નાખી સમારેલ કાંદા સાંતળો.
  9. બધા મસાલા,મીઠૂ,લીલા મરચાની પેસ્ટ નાખી સાંતળો.
  10. છેલીને નાના કાપેલા બટાકા નાખી 1 મિનિટ સાંતળો.
  11. ફૂલાવર નાના કાપેલા ટૂકડા નાખી 1 મિનિટ ફરી સાંતળો.
  12. 1/2 કપ પાણી નાખી, કૂકર બંદ કરી 2- 3 સીટી કરો.
  13. કૂકર ખોલો, પાણી હોય તો સૂકવો.
  14. કોથમીર નાખી ,કેરીનો રસ અને પૂરીસાથે ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર