Open in app

ઢોકળા...

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Kavi Nidhida30th Jun 2018

Dhokla. ના વિશે

Ingredients to make Dhokla. in gujarati

  • ઢોકળા નો લોટ : જેમાં એક કપ ચણા દળ , ૩ કપ ચોખા ને ભેગા કરીને દળાવવાનું.
  • આદુ મરચાં પેસ્ટ, લસણની પેસ્ટ
  • મીઠું, હળદર, ½ ટી સ્પૂન સોડા
  • તલ, રાઈ, હિંગ, કાપેલા મરચાં
  • ૪ ટેબલ સ્પૂન તેલ વઘાર માટે

How to make Dhokla. in gujarati

  1. ૫૦૦ ગ્રામ લોટ લઈ ૧ કપ દહીં અને ગરમ પાણીમાં પલાળી ૬ કલાક સુધી આથો આવવા દેવો .
  2. ખીરા માં ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  3. ૨ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ, મીઠું, હળદર અને સોડા નાખી મિક્સ કરવું
  4. થાળી માં તેલ લગાડી, ઉપર તલ, લાલ મરચું છે ભભરાવી ઢોકળિયા માં બફાંવા મૂકો ૧૫ મિનિટ મા થઈ જશે.

Reviews for Dhokla. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dhokla. in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes
  • એપલ ઢોકળા

    1 likes