Photo of Dhokla. by Kavi Nidhida at BetterButter
873
0
0.0(0)
0

ઢોકળા...

Jun-30-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકળા... રેસીપી વિશે

લસણીયા ખાટા ઢોકળા...

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઢોકળા નો લોટ : જેમાં એક કપ ચણા દળ , ૩ કપ ચોખા ને ભેગા કરીને દળાવવાનું.
  2. આદુ મરચાં પેસ્ટ, લસણની પેસ્ટ
  3. મીઠું, હળદર, ½ ટી સ્પૂન સોડા
  4. તલ, રાઈ, હિંગ, કાપેલા મરચાં
  5. ૪ ટેબલ સ્પૂન તેલ વઘાર માટે

સૂચનાઓ

  1. ૫૦૦ ગ્રામ લોટ લઈ ૧ કપ દહીં અને ગરમ પાણીમાં પલાળી ૬ કલાક સુધી આથો આવવા દેવો .
  2. ખીરા માં ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  3. ૨ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ, મીઠું, હળદર અને સોડા નાખી મિક્સ કરવું
  4. થાળી માં તેલ લગાડી, ઉપર તલ, લાલ મરચું છે ભભરાવી ઢોકળિયા માં બફાંવા મૂકો ૧૫ મિનિટ મા થઈ જશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર