Open in app

ફણસ નો શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Nitu Sharma30th Jun 2018

Jackfruit vegetable ના વિશે

Ingredients to make Jackfruit vegetable in gujarati

  • ૫૦૦ ગ્રામ ફણસ
  • ૨ મોટી ડુંગળી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી ધાણા પાવડર
  • ૧ ચમચી લાલ મરચા પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી વરિયાળી પાઉડર
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૧/૩ ચમચી મેથી દાણા
  • ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  • ૨ સુખા લાલ મરચા
  • ૧ ચપટી હીંગ પાઉડર
  • ૨ ચમચી સરસો નો તેલ
  • કપાયલા લીલા ધાણા

How to make Jackfruit vegetable in gujarati

  1. કાચા ફણસ ને નાના પીસ કરી લો.
  2. પાણી માં ખુલા વાસણ માં બાફી લો.
  3. બફાઈ જાએ તો પાણી માથી કાઢી લો.
  4. ડુંગળી ને લાંબી લાંબી સમારી લો.
  5. એક કડાઈ માં તેલ ઉમેરો.
  6. તેલ ગરમ થાય તો હીંગ પાઉડર, જીરૂ,મેથી દાણા, સુખા લાલ મરચાં નાખો.
  7. હવે ડુંગળી મિક્સ કરો.
  8. ડુંગળી સેકાઈ જાય તો બાફેલા ફણસ મિક્સ કરો.
  9. બધા સુખા મસાલા નાખો અને ઢાંકી દો.
  10. વચ્ચે વચ્ચે ચલાવતા રહો.
  11. શાક તૈયાર થાય તો આમચૂર પાઉડર નાખો.
  12. છેલ્લે લીલા ધાણા મિક્સ કરો.
  13. ફણસ નો શાક તૈયાર છે..રોટલી,પરાઠા, નઈ તો પૂરી સાથે ખાવો

Reviews for Jackfruit vegetable in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jackfruit vegetable in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ચણા નો લોટ

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes
  • બટાકાનુ શાક

    5 likes