હોમ પેજ / રેસિપી / ફણસ નો શાક

Photo of Jackfruit vegetable by Nitu Sharma at BetterButter
1055
1
0.0(0)
0

ફણસ નો શાક

Jun-30-2018
Nitu Sharma
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણસ નો શાક રેસીપી વિશે

ફણસ નું શાક ખાવામાં બહુજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ ફણસ
  2. ૨ મોટી ડુંગળી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ચમચી હળદર
  5. ૧ ચમચી ધાણા પાવડર
  6. ૧ ચમચી લાલ મરચા પાઉડર
  7. ૧/૨ ચમચી ગરમ મસાલો
  8. ૧ ચમચી વરિયાળી પાઉડર
  9. ૧/૨ ચમચી જીરૂ
  10. ૧/૩ ચમચી મેથી દાણા
  11. ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  12. ૨ સુખા લાલ મરચા
  13. ૧ ચપટી હીંગ પાઉડર
  14. ૨ ચમચી સરસો નો તેલ
  15. કપાયલા લીલા ધાણા

સૂચનાઓ

  1. કાચા ફણસ ને નાના પીસ કરી લો.
  2. પાણી માં ખુલા વાસણ માં બાફી લો.
  3. બફાઈ જાએ તો પાણી માથી કાઢી લો.
  4. ડુંગળી ને લાંબી લાંબી સમારી લો.
  5. એક કડાઈ માં તેલ ઉમેરો.
  6. તેલ ગરમ થાય તો હીંગ પાઉડર, જીરૂ,મેથી દાણા, સુખા લાલ મરચાં નાખો.
  7. હવે ડુંગળી મિક્સ કરો.
  8. ડુંગળી સેકાઈ જાય તો બાફેલા ફણસ મિક્સ કરો.
  9. બધા સુખા મસાલા નાખો અને ઢાંકી દો.
  10. વચ્ચે વચ્ચે ચલાવતા રહો.
  11. શાક તૈયાર થાય તો આમચૂર પાઉડર નાખો.
  12. છેલ્લે લીલા ધાણા મિક્સ કરો.
  13. ફણસ નો શાક તૈયાર છે..રોટલી,પરાઠા, નઈ તો પૂરી સાથે ખાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર