રોઝ એન્ડ ફેનલ ઑટ કૂકિઝ | Rose and Fennel Oat Cookies Recipe in Gujarati

ના દ્વારા Sanjeeta KK  |  14th Aug 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Rose and Fennel Oat Cookies by Sanjeeta KK at BetterButter
રોઝ એન્ડ ફેનલ ઑટ કૂકિઝby Sanjeeta KK
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

49

0

રોઝ એન્ડ ફેનલ ઑટ કૂકિઝ વાનગીઓ

રોઝ એન્ડ ફેનલ ઑટ કૂકિઝ Ingredients to make ( Ingredients to make Rose and Fennel Oat Cookies Recipe in Gujarati )

 • ૧/૨ કપ ઓટ્સ
 • ૧/૨ કપ ઘઉંનો લોટ
 • ૩ ટેબલસ્પૂન સૂકી ગુલાબની પાંદડીઓ
 • ૩ ટેબલસ્પૂન સાકર
 • ૨ ટેબલસ્પૂન મધ
 • ૨ ટેબલસ્પૂન તેલ
 • ૧ ટેબલસ્પૂન વરિયાળી
 • એક ચપટી મીઠું

How to make રોઝ એન્ડ ફેનલ ઑટ કૂકિઝ

 1. ઓવનને 180° સેલ્સિયસ પર પ્રિહિટ કરો અને બેકિંગ ટ્રે ને ગ્રીસ કરો.
 2. એક વાટકો લો અને ઘઉંનો લોટ, કચરેલી સૂકી ગુલાબની પાંદડીઓ, અને મીઠું છાંટો.
 3. ઓટ્સ, વરિયાળી, અને સાકરને ભેળવી પાવડર બનાવી અને આને ઘઉં લોટના બાઉલમાં ઉમેરો. એક ચમચા/ફોર્ક ની મદદ થી આ બધું સામગ્રીઓને ભેગી કરો.
 4. પછી મધ અને તેલને બાઉલમાં રેડો અને એક સખત લોટ બંધાય ત્યાં સુધી હલાવો.
 5. જો લોટ એક સાથે બરાબર બંધાતો ન હોય તો તમે એક ટીસ્પૂન દૂધ અથવા પાણી પણ ઉમેરી શકો છો.
 6. લોટનો નાનો ભાગ ગોળો બનાવીને તમારી આંગળીથી, તેઓને હળવેથી સપાટ કરો. પછી ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર કૂકિઝ ગોઠવો.
 7. ૧૫-૨૦ મિનિટ માટે કૂકિઝને બેક કરો. નોંધ કરો કે આ કૂકિઝ દેખાવમાં નરમ અને પોચી હોય.
 8. એંક ગ્લાસના દૂધ અથવા ચા સાથે હૂંફાળી પીરસો.

My Tip:

તમે ઓટ્સ ની જગ્યા પર ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો.

Reviews for Rose and Fennel Oat Cookies Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો