હોમ પેજ / રેસિપી / રોઝ એન્ડ ફેનલ ઑટ કૂકિઝ

Photo of Rose and Fennel Oat Cookies by Sanjeeta KK at BetterButter
1661
17
0.0(0)
0

રોઝ એન્ડ ફેનલ ઑટ કૂકિઝ

Aug-14-2015
Sanjeeta KK
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • યુરોપિયન
  • બેકિંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧/૨ કપ ઓટ્સ
  2. ૧/૨ કપ ઘઉંનો લોટ
  3. ૩ ટેબલસ્પૂન સૂકી ગુલાબની પાંદડીઓ
  4. ૩ ટેબલસ્પૂન સાકર
  5. ૨ ટેબલસ્પૂન મધ
  6. ૨ ટેબલસ્પૂન તેલ
  7. ૧ ટેબલસ્પૂન વરિયાળી
  8. એક ચપટી મીઠું

સૂચનાઓ

  1. ઓવનને 180° સેલ્સિયસ પર પ્રિહિટ કરો અને બેકિંગ ટ્રે ને ગ્રીસ કરો.
  2. એક વાટકો લો અને ઘઉંનો લોટ, કચરેલી સૂકી ગુલાબની પાંદડીઓ, અને મીઠું છાંટો.
  3. ઓટ્સ, વરિયાળી, અને સાકરને ભેળવી પાવડર બનાવી અને આને ઘઉં લોટના બાઉલમાં ઉમેરો. એક ચમચા/ફોર્ક ની મદદ થી આ બધું સામગ્રીઓને ભેગી કરો.
  4. પછી મધ અને તેલને બાઉલમાં રેડો અને એક સખત લોટ બંધાય ત્યાં સુધી હલાવો.
  5. જો લોટ એક સાથે બરાબર બંધાતો ન હોય તો તમે એક ટીસ્પૂન દૂધ અથવા પાણી પણ ઉમેરી શકો છો.
  6. લોટનો નાનો ભાગ ગોળો બનાવીને તમારી આંગળીથી, તેઓને હળવેથી સપાટ કરો. પછી ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર કૂકિઝ ગોઠવો.
  7. ૧૫-૨૦ મિનિટ માટે કૂકિઝને બેક કરો. નોંધ કરો કે આ કૂકિઝ દેખાવમાં નરમ અને પોચી હોય.
  8. એંક ગ્લાસના દૂધ અથવા ચા સાથે હૂંફાળી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર