Open in app

મગ નુ શાક ( સૂકું)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Dipika Ranapara30th Jun 2018

Dry mung been ના વિશે

Ingredients to make Dry mung been in gujarati

  • 1 કપ મગ
  • પાણી પ્રમાણસર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટી હિંગ
  • 3ચમચા તેલ
  • 1ચમચી રાઇ
  • 1ચમચો વાટેલા આદૂ મરચા લસણ
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1ચમચી ધાણાજીરુ
  • 1ચમચી ગરમ મસાલો

How to make Dry mung been in gujarati

  1. મગ ને બરાબર ધોઈ લેવા.
  2. હવે કુકર માં મગ , ચપટી મીઠું, 500 મિલી પાણી રેડીને ઢાંકણ બંધ કરી 10 સીટી વાગે ત્યારપછી ગેસ બંધ કરી દો.
  3. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો
  4. વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
  5. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  6. મરચું, હળદર , મીઠું પ્રમાણસર અને ધાણાજીરુ નાખી બરાબર હલાવી લો .
  7. મગ અને ગરમ મસાલો ઉમેરી હલાવી લો .

Reviews for Dry mung been in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dry mung been in gujarati

  • મગ નું શાક

    3 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes