Open in app

પ્રસાદી ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Apeksha's Kitchen1st Jul 2018

Prasadi khichdi ના વિશે

Ingredients to make Prasadi khichdi in gujarati

  • 1 કપ ચોખા
  • 1 કપ મગની પીળી દાળ
  • 1/2 કપ તુવેરની દાળ
  • 3 ચમચી ઘી
  • 2,3 તમાલપત્ર
  • 3,4 લવિંગ
  • 1 ચમચી જીરુ
  • ચપટી હીંગ
  • 1 ચમચી આદુમરચા ની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ધાનાજીરુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • નાનો ટુકડો ગોળ
  • મિક્સ વેજીટેબલ ( કોબી, ફ્લાવર, બટેટા, ટમેટા, વટાણા) તમને જે ભાવતા હોય તે લઈ શકાય
  • કોથમીર ઝીણી સમારેલી

How to make Prasadi khichdi in gujarati

  1. ચોખા અને દાળને બરાબર ધોઇને તેમા 2 ઈંચ ડુબે એટલું પાણી ઉઓ1/2 કલાક મુકી રાખો.
  2. હવે કુકરમાં ઘી નાખી ગરમ થાય એટલે જીરુ, તેજપત્તા, લવિંગ, હીંગ નાખો. હવે આદુમરચા ની પેસ્ટ એડ કરો અને સાંતળી લો. તેમાં હળદર ઉમેરો.
  3. બધા વેજીટેબલ નાખી 2 મિનિટ માટે સાંતળી લો.
  4. અવે દાળ ચોખા પાણી સાથે નાખી દેવા અને બીજું દોઢ કપ પાણી ઉમેરવું.
  5. બધા મસાલા નાખી દેવા મીઠું નાખવું, થોડો ગોળ નાખી ખીચડી ને ચઠવા મુકવી.
  6. ખીચડી થઈ જાય એટલે કોથમીર નાખી દેવી અને ગરમાગરમ કઢી સાથે પીરસવું.

Reviews for Prasadi khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Prasadi khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • ખીચડી વડા

    0 likes
  • પાલક ખીચડી

    2 likes
  • પાલક ખીચડી

    0 likes