હોમ પેજ / રેસિપી / પ્રસાદી ખીચડી

Photo of Prasadi khichdi by Apeksha's Kitchen at BetterButter
443
1
0.0(0)
0

પ્રસાદી ખીચડી

Jul-01-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પ્રસાદી ખીચડી રેસીપી વિશે

ભંડારા મા મળતી પ્રસાદ વાળી ખીચડી કોને ભાવતી ના હોય? આજે આપણે આ ખીચડી ઘરમાં કેવી રીતે બનાવી શકાય તે જોઇએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચોખા
  2. 1 કપ મગની પીળી દાળ
  3. 1/2 કપ તુવેરની દાળ
  4. 3 ચમચી ઘી
  5. 2,3 તમાલપત્ર
  6. 3,4 લવિંગ
  7. 1 ચમચી જીરુ
  8. ચપટી હીંગ
  9. 1 ચમચી આદુમરચા ની પેસ્ટ
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 ચમચી લાલ મરચું
  12. 1/2 ચમચી ગરમ મસાલો
  13. 1 ચમચી ધાનાજીરુ
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. નાનો ટુકડો ગોળ
  16. મિક્સ વેજીટેબલ ( કોબી, ફ્લાવર, બટેટા, ટમેટા, વટાણા) તમને જે ભાવતા હોય તે લઈ શકાય
  17. કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. ચોખા અને દાળને બરાબર ધોઇને તેમા 2 ઈંચ ડુબે એટલું પાણી ઉઓ1/2 કલાક મુકી રાખો.
  2. હવે કુકરમાં ઘી નાખી ગરમ થાય એટલે જીરુ, તેજપત્તા, લવિંગ, હીંગ નાખો. હવે આદુમરચા ની પેસ્ટ એડ કરો અને સાંતળી લો. તેમાં હળદર ઉમેરો.
  3. બધા વેજીટેબલ નાખી 2 મિનિટ માટે સાંતળી લો.
  4. અવે દાળ ચોખા પાણી સાથે નાખી દેવા અને બીજું દોઢ કપ પાણી ઉમેરવું.
  5. બધા મસાલા નાખી દેવા મીઠું નાખવું, થોડો ગોળ નાખી ખીચડી ને ચઠવા મુકવી.
  6. ખીચડી થઈ જાય એટલે કોથમીર નાખી દેવી અને ગરમાગરમ કઢી સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર