Photo of Sweet vermiselly.. by Kavi Nidhida at BetterButter
766
0
0.0(0)
0

બીરંજ..

Jul-01-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીરંજ.. રેસીપી વિશે

એક બહુ જ સ્વાદિષ્ટ વાનગી...

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક પેકેટ કાચી સેવ
  2. એક કપ ખાંડ,
  3. 2½ કપ દૂધ
  4. ૫ ટેબલ સ્પૂન ઘી
  5. કાપેલા ડ્રાઇ ફ્રુટ ૨ ચમચા

સૂચનાઓ

  1. એક પાન માં ઘી ગરમ કરી તેમાં સેવ નાખી ને ગુલાબી રંગ ની થાય ત્યાંસુધી શેકો,
  2. પછી તેમાં દૂધ નાખો, ખાંડ પણ નાંખો એક્દમ મિક્સ કરો, સાવ કોરૂ થઈ જાય પછી ડ્રાઇ ફ્રુટ થી સજાવો અને ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર