Open in app

બીરંજ..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Kavi Nidhida1st Jul 2018

Sweet vermiselly.. ના વિશે

Ingredients to make Sweet vermiselly.. in gujarati

  • એક પેકેટ કાચી સેવ
  • એક કપ ખાંડ,
  • 2½ કપ દૂધ
  • ૫ ટેબલ સ્પૂન ઘી
  • કાપેલા ડ્રાઇ ફ્રુટ ૨ ચમચા

How to make Sweet vermiselly.. in gujarati

  1. એક પાન માં ઘી ગરમ કરી તેમાં સેવ નાખી ને ગુલાબી રંગ ની થાય ત્યાંસુધી શેકો,
  2. પછી તેમાં દૂધ નાખો, ખાંડ પણ નાંખો એક્દમ મિક્સ કરો, સાવ કોરૂ થઈ જાય પછી ડ્રાઇ ફ્રુટ થી સજાવો અને ગરમા ગરમ પીરસો.

Reviews for Sweet vermiselly.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet vermiselly.. in gujarati

  • બીરંજ

    1 likes
  • ગુજરાતી મીઠી વાનગી બીરંજ.

    1 likes