હોમ પેજ / રેસિપી / વરણ ભાત અને બટેટા નુ શાક

Photo of Varan bhat or potato bhaji by Apeksha's Kitchen at BetterButter
1417
1
0.0(0)
0

વરણ ભાત અને બટેટા નુ શાક

Jul-01-2018
Apeksha's Kitchen
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વરણ ભાત અને બટેટા નુ શાક રેસીપી વિશે

આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ભાત માટે
  2. 1 કપ ચોખા
  3. 1 1/2 કપ પાણી
  4. 1/2 ચમચી મીઠું
  5. વરણ માટે
  6. બાફેલી તુવેરની દાળ
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચી ખાંડ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1/2 ટી-સ્પુન હીંગ
  11. બટેટા ની ભાજી માટે
  12. 4,5 બાફેલા બટેટા
  13. 2 ચમચી તેલ
  14. 1/2 ટી-સ્પુન રાઈ
  15. 3,4 લાલ મરચાં સમારેલા
  16. 1/2 ચમચી હળદર
  17. 1/2 ચમચી ધાનાજીરુ
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. ભાત માટે ચોખા ધોઈને તેમા પાણી અને મીઠું નાખી કુકરમાં બાફી લો.
  2. વરણ બનાવવા માટે બાફેલી તુવેરની દાળ મા જરૂર પ્રમાણે પાણી ઉમેરવું તેમા હળદર, મીઠું, ખાંડ, હીંગ નાખી ઉકાળો. વરણ તૈયાર છે.
  3. બટેટા ની ભાજી માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી રાઈ ફુટી જાય એટલે તેમા મરચાં નાખવાં હળદર અને મીઠું નાખી તેમાં બાફી ને કાપેલા બટાકા નાખી દેવા. થોડીવાર ફ્રાય કરી લો. અવે તેમા કોથમીર નાખીદો.
  4. ગરમાગરમ પીરસો. પીરસતી વખતે વરણ મા થોડુ ઘી નાખી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર