Open in app

વરણ ભાત અને બટેટા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Apeksha's Kitchen1st Jul 2018

Varan bhat or potato bhaji ના વિશે

Ingredients to make Varan bhat or potato bhaji in gujarati

  • ભાત માટે
  • 1 કપ ચોખા
  • 1 1/2 કપ પાણી
  • 1/2 ચમચી મીઠું
  • વરણ માટે
  • બાફેલી તુવેરની દાળ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 ટી-સ્પુન હીંગ
  • બટેટા ની ભાજી માટે
  • 4,5 બાફેલા બટેટા
  • 2 ચમચી તેલ
  • 1/2 ટી-સ્પુન રાઈ
  • 3,4 લાલ મરચાં સમારેલા
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાનાજીરુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કોથમીર ઝીણી સમારેલી

How to make Varan bhat or potato bhaji in gujarati

  1. ભાત માટે ચોખા ધોઈને તેમા પાણી અને મીઠું નાખી કુકરમાં બાફી લો.
  2. વરણ બનાવવા માટે બાફેલી તુવેરની દાળ મા જરૂર પ્રમાણે પાણી ઉમેરવું તેમા હળદર, મીઠું, ખાંડ, હીંગ નાખી ઉકાળો. વરણ તૈયાર છે.
  3. બટેટા ની ભાજી માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી રાઈ ફુટી જાય એટલે તેમા મરચાં નાખવાં હળદર અને મીઠું નાખી તેમાં બાફી ને કાપેલા બટાકા નાખી દેવા. થોડીવાર ફ્રાય કરી લો. અવે તેમા કોથમીર નાખીદો.
  4. ગરમાગરમ પીરસો. પીરસતી વખતે વરણ મા થોડુ ઘી નાખી ને પીરસો.

Reviews for Varan bhat or potato bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Varan bhat or potato bhaji in gujarati

  • ટિડોરા બટેટા નુ શાક

    2 likes
  • ભીન્ડા બટેટા નુ શાક

    1 likes
  • રીગંણા બટેટા નુ શાક

    1 likes
  • ફણસી અને બટેટા નુ શાક

    2 likes
  • રીંગણ,બટેટા નુ ભરેલ શાક

    1 likes
  • ખીર, પુરી અને બટેટા નું શાક

    4 likes