થેપલા અને શાક.. | Thepla and subji.. Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  1st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Thepla and subji.. recipe in Gujarati, થેપલા અને શાક.., Kavi Nidhida
થેપલા અને શાક..by Kavi Nidhida
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

About Thepla and subji.. Recipe in Gujarati

થેપલા અને શાક.. વાનગીઓ

થેપલા અને શાક.. Ingredients to make ( Ingredients to make Thepla and subji.. Recipe in Gujarati )

 • *થેપલા માટે..
 • ૩ કપ ઘઉં નો લોટ
 • ૧ ½ કપ મેથી ના પાન
 • ૨ ટેબલ સ્પૂન તેલ
 • ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
 • લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજિરૂ,
 • ૧ કપ છાશ
 • *શાક માટે..
 • ૫૦૦ ગ્રામ બટેટા
 • ૧ કપ વાટેલી ખારી શીંગ
 • ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
 • મીઠું
 • ૩ ટેબલ સ્પૂન તેલ
 • જીરૂ

How to make થેપલા અને શાક..

 1. *થેપલા માટે..
 2. એક બાઉલ મા લોટ, મેથી, મસાલા, મોણ નાખી છાશ થી લોટ બાંધી લો, જરૂર પડે તો પાણી લેવું.
 3. લીંબુ જેટલો લૂવો લઈ, વણી લો અને તવા પર તેલ મૂકી તળી લો.
 4. *શાક માટે..
 5. બટેટા બાફી લો, છોલી ને ટૂકડા કરી લૉ
 6. એક પાન માં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખો
 7. પછી આદુ મરચાં પેસ્ટ નાખીને વાટેલી શીંગ નાખો અને પછી બટેટા નાખી, મિક્સ કરી ૩ મિનિટ રાખી ગેસ બંદ કરો.. :blush: :rose:

Reviews for Thepla and subji.. Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો