હોમ પેજ / રેસિપી / થેપલા અને શાક..

Photo of Thepla and subji.. by Kavi Nidhida at BetterButter
474
0
0.0(0)
0

થેપલા અને શાક..

Jul-01-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા અને શાક.. રેસીપી વિશે

મેથી ના થેપલા અને શીંગ બટેટા ની ખીચડી..

રેસીપી ટૈગ

  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. *થેપલા માટે..
  2. ૩ કપ ઘઉં નો લોટ
  3. ૧ ½ કપ મેથી ના પાન
  4. ૨ ટેબલ સ્પૂન તેલ
  5. ૧ ટી સ્પૂન લસણની પેસ્ટ
  6. લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજિરૂ,
  7. ૧ કપ છાશ
  8. *શાક માટે..
  9. ૫૦૦ ગ્રામ બટેટા
  10. ૧ કપ વાટેલી ખારી શીંગ
  11. ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  12. મીઠું
  13. ૩ ટેબલ સ્પૂન તેલ
  14. જીરૂ

સૂચનાઓ

  1. *થેપલા માટે..
  2. એક બાઉલ મા લોટ, મેથી, મસાલા, મોણ નાખી છાશ થી લોટ બાંધી લો, જરૂર પડે તો પાણી લેવું.
  3. લીંબુ જેટલો લૂવો લઈ, વણી લો અને તવા પર તેલ મૂકી તળી લો.
  4. *શાક માટે..
  5. બટેટા બાફી લો, છોલી ને ટૂકડા કરી લૉ
  6. એક પાન માં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખો
  7. પછી આદુ મરચાં પેસ્ટ નાખીને વાટેલી શીંગ નાખો અને પછી બટેટા નાખી, મિક્સ કરી ૩ મિનિટ રાખી ગેસ બંદ કરો.. :blush: :rose:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર