Open in app

ચિલ્લા ઈન ગ્રેવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Rani Soni1st Jul 2018

Cheela In gravy ના વિશે

Ingredients to make Cheela In gravy in gujarati

  • ચિલ્લા બનાવવા: 1 કપ ચણાનો લોટ
  • 2 ચમચી દહીં
  • 2 સમારેલા લીલા મરચાં
  • 1 નાની ચમચી હળદર
  • 1 નાની ચમચી લાલ મરચી પાવડર
  • 1-2 ચમચી તેલ શેકવા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 /8 નાની ચમચી અજમો
  • ગ્રેવી બનાવવા: 1 ચમચી આદુ મરચાં લસણ પેસ્ટ
  • તેલ 2 ચમચી
  • 1/4 ચમચી જીરું
  • 3 નંગ ડુંગળી મીડીયમ સમારેલી
  • 2 નંગ ટામેટા ની પેસ્ટ
  • મીઠું જરુર મુજબ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1ચમચી કોથમીર સમારેલી
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી કોથમીર
  • 2 ચમચી છીણેલું પનીર

How to make Cheela In gravy in gujarati

  1. ચિલ્લા બનાવવા : બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરૂં બનાવો.
  2. 15 મિનિટ મુકી રાખો.
  3. નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરો
  4. તેલ લગાડી બંને બાજુ શેકો
  5. ચિલ્લા તૈયાર છે
  6. ચિલ્લા નો રોલ વાળી કાપો.
  7. ગ્રેવી બનાવવા: એક પેન માં તેલ લો
  8. જીરું ઉમેરો
  9. આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો
  10. ડુંગળી ઉમેરો રંગ થોડો બદલાય એટલે
  11. ટામેટા ની પેસ્ટ ઉમેરો
  12. સાંતળો
  13. હળદર, લાલ મરચું,મીઠું ઉમેરો
  14. ધાણાં પાવડર, ગરમ મસાલા,કસૂરી મેથી નાખી મિક્ષ કરો
  15. ગેસ ઓફ કરી કોથમીર નાંખો.
  16. ગ્રેવી ને ડીશ માં મૂકી ચિલ્લા રોલ મૂકો
  17. છીણેલું પનીર થી ગાર્નિશ કરી સર્વ કરો

Reviews for Cheela In gravy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheela In gravy in gujarati

  • બેસન ચિલ્લા

    0 likes
  • ચીઝ ચિલ્લા રોલ

    4 likes
  • ટુ ઈન વન સબ્જી

    5 likes
  • ગ્રેવી વીથ બટેટી

    3 likes
  • આલુ મટર દઈ ગ્રેવી

    3 likes
  • કેક ઈન ઓરેંજ બાઉલ

    2 likes