હોમ પેજ / રેસિપી / ચિલ્લા ઈન ગ્રેવી

Photo of Cheela In gravy by Rani Soni at BetterButter
449
1
0.0(0)
0

ચિલ્લા ઈન ગ્રેવી

Jul-01-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિલ્લા ઈન ગ્રેવી રેસીપી વિશે

જાણો અને માણો એકદમ હટકે વાનગી ચિલ્લા ઈન ગ્રેવી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચિલ્લા બનાવવા: 1 કપ ચણાનો લોટ
  2. 2 ચમચી દહીં
  3. 2 સમારેલા લીલા મરચાં
  4. 1 નાની ચમચી હળદર
  5. 1 નાની ચમચી લાલ મરચી પાવડર
  6. 1-2 ચમચી તેલ શેકવા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 /8 નાની ચમચી અજમો
  9. ગ્રેવી બનાવવા: 1 ચમચી આદુ મરચાં લસણ પેસ્ટ
  10. તેલ 2 ચમચી
  11. 1/4 ચમચી જીરું
  12. 3 નંગ ડુંગળી મીડીયમ સમારેલી
  13. 2 નંગ ટામેટા ની પેસ્ટ
  14. મીઠું જરુર મુજબ
  15. 1 ચમચી લાલ મરચું પાવડર
  16. 1 ચમચી ધાણા પાવડર
  17. 1ચમચી કોથમીર સમારેલી
  18. 1/2 ચમચી હળદર
  19. 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  20. 1 ચમચી કસૂરી મેથી
  21. 1 ચમચી કોથમીર
  22. 2 ચમચી છીણેલું પનીર

સૂચનાઓ

  1. ચિલ્લા બનાવવા : બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરૂં બનાવો.
  2. 15 મિનિટ મુકી રાખો.
  3. નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરો
  4. તેલ લગાડી બંને બાજુ શેકો
  5. ચિલ્લા તૈયાર છે
  6. ચિલ્લા નો રોલ વાળી કાપો.
  7. ગ્રેવી બનાવવા: એક પેન માં તેલ લો
  8. જીરું ઉમેરો
  9. આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો
  10. ડુંગળી ઉમેરો રંગ થોડો બદલાય એટલે
  11. ટામેટા ની પેસ્ટ ઉમેરો
  12. સાંતળો
  13. હળદર, લાલ મરચું,મીઠું ઉમેરો
  14. ધાણાં પાવડર, ગરમ મસાલા,કસૂરી મેથી નાખી મિક્ષ કરો
  15. ગેસ ઓફ કરી કોથમીર નાંખો.
  16. ગ્રેવી ને ડીશ માં મૂકી ચિલ્લા રોલ મૂકો
  17. છીણેલું પનીર થી ગાર્નિશ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર