Open in app

કેરી નોં રસ, રોટલી, પરવળ બટેટાં નું શાક અને સલાડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Jigisha Jayshree2nd Jul 2018

aam ras, rotali, parval bateta nu shakane salad ના વિશે

Ingredients to make aam ras, rotali, parval bateta nu shakane salad in gujarati

  • ૫૦૦ ગ્રામ પરવળ
  • ૨ બટેટાં
  • ૨ ચમચા તેલ
  • ૧ નાની ચમચી રાઈ
  • ૧ ચપટી હીંગ
  • ૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૨ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે

How to make aam ras, rotali, parval bateta nu shakane salad in gujarati

  1. સર્વ પ્રથમ પરવળ નીં છાલ ઊતારી ધોઈ લો.
  2. હવે પતલા પતલા કાપી લો
  3. બટેટાં ની પણ છાલ ઉતારી નૈ ધોઈ ને કાપી લો
  4. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  5. પછી એક ચુટકી હીંગ નાંખો.
  6. હવે તેમાં કાપેલા પરવળ અને બટેટાં નાંખો.
  7. પછી ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને મિક્સ કરો.
  8. ઢાંકીને ધીમી આંચ પર ચઢવા દો
  9. વચ્ચે વચ્ચે હલાવી લો કેમ કે બધી બાજુ થી ચઢી જાય.
  10. ચઢી જાય તો ગેસ બંધ કરી ડીસ માં કાઢી પરોસો

Reviews for aam ras, rotali, parval bateta nu shakane salad in gujarati (0)

No reviews yet.

Recipes similar to aam ras, rotali, parval bateta nu shakane salad in gujarati