હોમ પેજ / રેસિપી / કેરી નોં રસ, રોટલી, પરવળ બટેટાં નું શાક અને સલાડ

Photo of aam ras, rotali, parval bateta nu shakane salad by Jigisha Jayshree at BetterButter
712
3
0.0(0)
0

કેરી નોં રસ, રોટલી, પરવળ બટેટાં નું શાક અને સલાડ

Jul-02-2018
Jigisha Jayshree
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરી નોં રસ, રોટલી, પરવળ બટેટાં નું શાક અને સલાડ રેસીપી વિશે

ગુજરાતી શાક છે. ખુબ સરસ સ્વાદ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ પરવળ
  2. ૨ બટેટાં
  3. ૨ ચમચા તેલ
  4. ૧ નાની ચમચી રાઈ
  5. ૧ ચપટી હીંગ
  6. ૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  7. ૨ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  8. અડધી ચમચી હળદર પાવડર
  9. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ પરવળ નીં છાલ ઊતારી ધોઈ લો.
  2. હવે પતલા પતલા કાપી લો
  3. બટેટાં ની પણ છાલ ઉતારી નૈ ધોઈ ને કાપી લો
  4. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  5. પછી એક ચુટકી હીંગ નાંખો.
  6. હવે તેમાં કાપેલા પરવળ અને બટેટાં નાંખો.
  7. પછી ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને મિક્સ કરો.
  8. ઢાંકીને ધીમી આંચ પર ચઢવા દો
  9. વચ્ચે વચ્ચે હલાવી લો કેમ કે બધી બાજુ થી ચઢી જાય.
  10. ચઢી જાય તો ગેસ બંધ કરી ડીસ માં કાઢી પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર