હોમ પેજ / રેસિપી / રીગણ નું ભડથું

Photo of Ringan nu bhadthu by Hetal Sevalia at BetterButter
1723
1
0.0(0)
0

રીગણ નું ભડથું

Jul-02-2018
Hetal Sevalia
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીગણ નું ભડથું રેસીપી વિશે

આ રેસિપી સુરતની સ્પેશિયાલિટી છે. ઈઝી અને ફટાફટ બની જતી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 મોટું ભડથા નું રીગણ આશરે400 થી500 ગ્રામ વજનનું
  2. 1 મિડીયમ સાઈઝનુ બટાકુ
  3. 100 ગ્રામ બારીક સમારેલ લીલું લસણ
  4. 50 ગ્રામ બારીક સમારેલી કોથમીર
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સોપ્રથમ રીગણ અને બટાકા ને છોલીને ટુકડા કરી લો. હવે એક કૂકરમાં 3 ચમચી તેલ મૂકી હળદર, મરચું અને મીઠું નાંખી રીગણ, બટાકા ઉમેરો.2મિનિટ સાતળી. પા કપ પાણી નાખી ફાસ્ટ ગેસ પર 7થી8 સિટી વગાડી લો.કૂકર ખોલી પાણી હોય તો સૂકવી લેવું.તેને ચમચા ની મદદથી સ્મેસ કરી લો.ત્યારબાદ તેને બિલકુલ ઠંડું કરી લો.
  2. હવે એક થાળીમાં લસણ લઈ તેમાં 1 ચમચી તેલ નાખી બિલકુલ થોડું જ મીઠું નાંખી હાથ ની મદદથી જોરથી મસળી લેવું.હવે તેમાં કોથમીર અને બાફેલા રીગણ, બટાકા ઉમેરો. બરાબર મિક્ષ કરી એક ડીશ માં લઈ ઉપર થી તેલ રેડી બાજરી ના રોટલા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર