Open in app

રીગણ નું ભડથું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Hetal Sevalia2nd Jul 2018

Ringan nu bhadthu ના વિશે

Ingredients to make Ringan nu bhadthu in gujarati

  • 1 મોટું ભડથા નું રીગણ આશરે400 થી500 ગ્રામ વજનનું
  • 1 મિડીયમ સાઈઝનુ બટાકુ
  • 100 ગ્રામ બારીક સમારેલ લીલું લસણ
  • 50 ગ્રામ બારીક સમારેલી કોથમીર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર

How to make Ringan nu bhadthu in gujarati

  1. સોપ્રથમ રીગણ અને બટાકા ને છોલીને ટુકડા કરી લો. હવે એક કૂકરમાં 3 ચમચી તેલ મૂકી હળદર, મરચું અને મીઠું નાંખી રીગણ, બટાકા ઉમેરો.2મિનિટ સાતળી. પા કપ પાણી નાખી ફાસ્ટ ગેસ પર 7થી8 સિટી વગાડી લો.કૂકર ખોલી પાણી હોય તો સૂકવી લેવું.તેને ચમચા ની મદદથી સ્મેસ કરી લો.ત્યારબાદ તેને બિલકુલ ઠંડું કરી લો.
  2. હવે એક થાળીમાં લસણ લઈ તેમાં 1 ચમચી તેલ નાખી બિલકુલ થોડું જ મીઠું નાંખી હાથ ની મદદથી જોરથી મસળી લેવું.હવે તેમાં કોથમીર અને બાફેલા રીગણ, બટાકા ઉમેરો. બરાબર મિક્ષ કરી એક ડીશ માં લઈ ઉપર થી તેલ રેડી બાજરી ના રોટલા સાથે સવૅ કરો.

Reviews for Ringan nu bhadthu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ringan nu bhadthu in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    8 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes