હોમ પેજ / રેસિપી / પાપડ કરી

Photo of Papad Curry by Rani Soni at BetterButter
530
0
0.0(0)
0

પાપડ કરી

Jul-02-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ કરી રેસીપી વિશે

પાપડ નું શાક અે આમ તો રાજસ્થાની વાનગી છે પણ મેં પંજાબી ગ્રેવી તૈયાર કરી ને અલગ રીત થી રજૂ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 ચમચી તેલ
  2. 1 ચમચી આદુ લસણ લીલું મરચું પેસ્ટ
  3. 1 ડુંગળી ની પેસ્ટ
  4. 2 ટામેટા ની પેસ્ટ
  5. 1/8 ચમચી જીરુ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1/8 ચમચી હળદર પાવડર
  8. 1 ચમચી ધાણા પાવડર
  9. 1 ચમચી લાલ મરચું પાવડર
  10. 1 ચમચી ગરમ મસાલા પાવડર
  11. 1/4 ચમચી કસુરી મેથી
  12. 1 ચમચી ક્રીમ અથવા મલાઇ
  13. 1 ચમચી કોથમીર
  14. 4-5 શેકેલા પાપડ ના ટુકડા
  15. 2 ચમચી ડુંગળી સમારેલ

સૂચનાઓ

  1. અેક પેન માં તેલ ઉમેરો
  2. ગરમ થાય અેટલે જીરૂ ઉમેરો
  3. તેમાં આદુ લસણને લીલું મરચું નાંખો.
  4. ડુંગળી પેસ્ટ નાંખો
  5. ડુંગળી ગુલાબી થાય અેટલે
  6. ટામેટા પેસ્ટ ઉમેરો અને સાંતળો
  7. હવે હળદર, લાલ મરચું ,ધાણા પાવડર ઉમેરી 1/2 કપ પાણી નાંખવું મીક્સ કરવું
  8. મીઠું ઉમેરી 5 મિનિટ ઉકાળવું
  9. હવે ક્રીમ, ગરમ મસાલા ઉમેરવા
  10. કસૂરીમેથી ઉમેરવી
  11. ગ્રેવી તૈયાર છે
  12. સર્વ કરતી વખતે ડીશ માં ગરમ ગ્રેવી લઈ શેકેલા પાપડ ના ટુકડા મુકી
  13. પાપડ પર ડુંગળી સમારેલ મુકો લાલ મરચું પાવડર છાંટો
  14. કોથમીર મુકો
  15. પરાઠા, રોટી નાન કે રાઇસ જોડે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર