Open in app

પાપડ કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Rani Soni2nd Jul 2018

Papad Curry ના વિશે

Ingredients to make Papad Curry in gujarati

  • 4 ચમચી તેલ
  • 1 ચમચી આદુ લસણ લીલું મરચું પેસ્ટ
  • 1 ડુંગળી ની પેસ્ટ
  • 2 ટામેટા ની પેસ્ટ
  • 1/8 ચમચી જીરુ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/8 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ગરમ મસાલા પાવડર
  • 1/4 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી ક્રીમ અથવા મલાઇ
  • 1 ચમચી કોથમીર
  • 4-5 શેકેલા પાપડ ના ટુકડા
  • 2 ચમચી ડુંગળી સમારેલ

How to make Papad Curry in gujarati

  1. અેક પેન માં તેલ ઉમેરો
  2. ગરમ થાય અેટલે જીરૂ ઉમેરો
  3. તેમાં આદુ લસણને લીલું મરચું નાંખો.
  4. ડુંગળી પેસ્ટ નાંખો
  5. ડુંગળી ગુલાબી થાય અેટલે
  6. ટામેટા પેસ્ટ ઉમેરો અને સાંતળો
  7. હવે હળદર, લાલ મરચું ,ધાણા પાવડર ઉમેરી 1/2 કપ પાણી નાંખવું મીક્સ કરવું
  8. મીઠું ઉમેરી 5 મિનિટ ઉકાળવું
  9. હવે ક્રીમ, ગરમ મસાલા ઉમેરવા
  10. કસૂરીમેથી ઉમેરવી
  11. ગ્રેવી તૈયાર છે
  12. સર્વ કરતી વખતે ડીશ માં ગરમ ગ્રેવી લઈ શેકેલા પાપડ ના ટુકડા મુકી
  13. પાપડ પર ડુંગળી સમારેલ મુકો લાલ મરચું પાવડર છાંટો
  14. કોથમીર મુકો
  15. પરાઠા, રોટી નાન કે રાઇસ જોડે સર્વ કરો

Reviews for Papad Curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Papad Curry in gujarati

  • લાલ કરી

    3 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    7 likes
  • પાપડ પૌઆ

    5 likes
  • મેંગો કરી

    2 likes