Open in app

દૂધી ચણા ની દાળ નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dipika Ranapara2nd Jul 2018

Dhudhi chana dal nu sak ના વિશે

Ingredients to make Dhudhi chana dal nu sak in gujarati

  • 1 મધ્યમ આકારના દૂધી ચોરસ ટૂકડા મા કાપેલી
  • 1વાટકી પલાળેલી ચણા ની દાળ
  • 3ચમચા તેલ
  • 1ચમચી રાઇ
  • ચપટી હિંગ
  • 1ચમચી વાટેલું લસણ
  • 1ચમચી લાલ મરચું
  • 1/2ચમચી હળદર
  • 1ચમચી ધાણાજીરુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ટામેટુ કાપેલું

How to make Dhudhi chana dal nu sak in gujarati

  1. એક કૂકર માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો. વાટેલું લસણ નાખી સાંતળો.
  2. દૂધી, ચણા ની દાળ , મરચું અને ધાણાજીરુ હળદર, મીઠું પ્રમાણસર અને ટામેટાની ના ટૂકડા નાખી બરાબર હલાવી લો અને કુકર નું ઢાંકણ બંધ કરી 5સીટી વાગે ત્યારપછી ગેસ બંધ કરી દો.

Reviews for Dhudhi chana dal nu sak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dhudhi chana dal nu sak in gujarati

  • દૂધી નુ શાક

    1 likes
  • દૂધી કોફતા નુ શાક

    1 likes
  • કાળા અડદ અને ચણા ની દાળ

    1 likes
  • પાલક સાથે ચણા ની દાળ નું શાક

    2 likes
  • રીંગણ બટાકા નુ શાક , મગ ની ખીચડી

    0 likes
  • કાઠિયાવાડી ઢોકળી નુ શાક (બેસન ની વાનગી)

    2 likes