Open in app

ફૂલવડી નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Devi Amlani2nd Jul 2018

Subji of fulwadi ના વિશે

Ingredients to make Subji of fulwadi in gujarati

  • બેસન 1 બાઉલ
  • સમારેલી મેથી ભાજી 1 બાઉલ
  • મરચુ પાવડર 2 ચમચી
  • હળદર પાવડર 2 ચમચી
  • ધાણા જીરા પાવડર 2 ચમચી
  • સવાદ પર મીઠુ
  • તેલ 1 બાઉલ
  • દહી 1 બાઉલ
  • ડુંગળી 1 નંગ
  • ટમેટા 2 નંગ
  • લીબુ 1 નંગ
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી

How to make Subji of fulwadi in gujarati

  1. સૌપ્રથમ આપણે ફૂલવડી બનાવશુ.
  2. એક વાસણમાં બેસન લો
  3. તેમાં મેથીની ભાજી એક ચમચી મરચું પાઉડર એક ચમચી હળદર પાવડર અને એક ચમચી મીઠું ઉમેરી હલાવો
  4. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી મિક્સ કરો અને એક ચમચી ગરમ તેલ ઉમેરી મિક્સ કરો
  5. હવે ગરમ તેલ કરી તેમાં નાની નાની ફૂલવડી બનાવી તરી લેવાની
  6. હવે હા ફૂલવડી મેં એક બાજુ રાખવી અને આપણે હવે તેનું શાક બનાવશો
  7. શાક બનાવવા માટે એક તપેલીમાં તેલ મુકો ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ 1 સમારેલી ડુંગળી શાતરવી અને ત્યારબાદ એક ટમેટું નાંખીને સાંતળવું
  8. હવે તેમાં એક ચમચી મીઠું 1 ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાઉડર અને એક ચમચી મરચુ પાવડર નાખીને હલાવી લો
  9. ત્યારબાદ તેમાં થોડુ પાણી નાખી અને ઉકળવા દો
  10. ઉકળી ગયા બાદ તેમાં ફૂલવડી નાખી દો અને બે મિનિટ રહેવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો
  11. આ રીતે ફૂલવડી નું શાક તૈયાર છે.

Reviews for Subji of fulwadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Subji of fulwadi in gujarati

  • ફૂલવડી

    2 likes
  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes