હોમ પેજ / રેસિપી / દાલ મખની

Photo of Dal Makhani by Rani Soni at BetterButter
686
2
0.0(0)
0

દાલ મખની

Jul-02-2018
Rani Soni
8 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ મખની રેસીપી વિશે

દાલ મખની અે બહુ પ્રિય અને સ્વાદિષ્ટ પંજાબી દાળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3/4 કપ આખા કાળા અડદ
  2. 1/4 કપ રાજમા
  3. સોડા ચપટી
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 3 ચમચી ઘી
  6. 1/8 ચમચી જીરુ
  7. 1 ડુંગળી સમારેલી
  8. 2 ટામેટા નીં પેસ્ટ
  9. 1 ચમચી આદુ-લસણ પેસ્ટ
  10. 1 /2 ચમચી હળદર પાવડર
  11. 1 ચમચી ધાણા પાવડર
  12. 1 ચમચી કાશ્મીરી મરચાં પાવડર
  13. 1/8 ચમચી ગરમ મસાલા પાવડર
  14. સ્વાદમુજબ મીઠું
  15. 1 કપ પાણી
  16. 2 ચમચી તાજી ક્રીમ
  17. 1 ચમચી કોથમીર
  18. 3-4 આદું લંબાઈ માં સમારેલ

સૂચનાઓ

  1. બંને દાળ ને 8 કલાક પાણી માં પલાળો
  2. કૂકર માં 3 કપ પાણી , દાળ, મીઠું ,સોડા ઉમેરો
  3. 5-6 સિટી લો
  4. અેક પેન માં ઘી ઉમેરો
  5. જીરુ નાંખો
  6. ડુંગળી ઉમેરો સાંતળો
  7. આદુ-લસણની પેસ્ટ નાંખો
  8. હળદર પાવડર, મીઠું, લાલ મરચું પાવડર ઉમેરો
  9. ટામેટાંની પેસ્ટ ઉમેરો મિકસ કરો
  10. બાફેલી દાળને ઉમેરો
  11. પાણી જરૂરિયાત મુજબ ઉમેરો
  12. 5-7 મિનીટ ઉકળવા દો
  13. ધાણા પાવડર અને ગરમ મસાલા ઉમેરો
  14. મીક્સ કરો
  15. તાજી ક્રીમ ઉમેરો ગેસ બંધ કરો
  16. દાળ ને સર્વ કરો ત્યારે કોથમીર,લંબાઈ માં સમારેલ આદું અને તાજી ક્રીમ થી ગાર્નીશ કરો
  17. રોટી / નાન / સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર