Open in app

દાલ મખની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Rani Soni2nd Jul 2018

Dal Makhani ના વિશે

Ingredients to make Dal Makhani in gujarati

  • 3/4 કપ આખા કાળા અડદ
  • 1/4 કપ રાજમા
  • સોડા ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • 3 ચમચી ઘી
  • 1/8 ચમચી જીરુ
  • 1 ડુંગળી સમારેલી
  • 2 ટામેટા નીં પેસ્ટ
  • 1 ચમચી આદુ-લસણ પેસ્ટ
  • 1 /2 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી કાશ્મીરી મરચાં પાવડર
  • 1/8 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદમુજબ મીઠું
  • 1 કપ પાણી
  • 2 ચમચી તાજી ક્રીમ
  • 1 ચમચી કોથમીર
  • 3-4 આદું લંબાઈ માં સમારેલ

How to make Dal Makhani in gujarati

  1. બંને દાળ ને 8 કલાક પાણી માં પલાળો
  2. કૂકર માં 3 કપ પાણી , દાળ, મીઠું ,સોડા ઉમેરો
  3. 5-6 સિટી લો
  4. અેક પેન માં ઘી ઉમેરો
  5. જીરુ નાંખો
  6. ડુંગળી ઉમેરો સાંતળો
  7. આદુ-લસણની પેસ્ટ નાંખો
  8. હળદર પાવડર, મીઠું, લાલ મરચું પાવડર ઉમેરો
  9. ટામેટાંની પેસ્ટ ઉમેરો મિકસ કરો
  10. બાફેલી દાળને ઉમેરો
  11. પાણી જરૂરિયાત મુજબ ઉમેરો
  12. 5-7 મિનીટ ઉકળવા દો
  13. ધાણા પાવડર અને ગરમ મસાલા ઉમેરો
  14. મીક્સ કરો
  15. તાજી ક્રીમ ઉમેરો ગેસ બંધ કરો
  16. દાળ ને સર્વ કરો ત્યારે કોથમીર,લંબાઈ માં સમારેલ આદું અને તાજી ક્રીમ થી ગાર્નીશ કરો
  17. રોટી / નાન / સાથે સર્વ કરો

Reviews for Dal Makhani in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal Makhani in gujarati

  • દાળ મખની

    149 likes
  • મગ મખની.

    4 likes
  • દાલ-બાટી

    0 likes
  • દાલ ફ્રાય

    4 likes
  • દાલ ઢોકળી

    2 likes
  • દાલ પકવાન

    3 likes